SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका બંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત બાદર, અપયપ્તિ અને સાધારણશરીરના આ ત્રણ પ્રકૃતિઓને એક સાથે બંધયુછેદ પ્રશ્ન ૨૪ : નવમો બંધાપસરણ કે અને કેવી રીતે થાય છે? ' ઉત્તર : આઠમા બંધાપસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતો થતો જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછ સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે બાદર, અપર્યાપ્તિ અને પ્રત્યેક શરીર આ ત્રણ પ્રકૃતિઓને એક સાથે બંધબ્છે દ થઈ જાય છે. પ્રશ્ન ૨૫ : દસમે બંધાપસરણ કરે અને કયારે થાય છે? ઉત્તર : નવમા અંધાપ્રસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતો જ્યારે શતપૃથકત્વપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત શ્રીન્દ્રિય જાતિ અને અપર્યાપ્તિ અને બંને પ્રકૃતિઓને એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૨૬ : અગીયારમે બંધાપસરણ તેને અને ક્યારે થાય છે? ઉત્તર ઃ દસમા બંધાપસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતો થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસયુંક્ત ત્રીન્દ્રિય જાતિ અને અપર્યાપ્તિ આ બે પ્રકૃતિઓના એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ર૭ : બારમે બંધાપરણુ કેન અને કયારે થાય છે? ઉત્તર : અગીયારમા બંધાપસરણુથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy