________________
નવતત્ત્વ
૮. નિજ-કર્મને હાસ કરનાર બાહ્ય-અત્યંતર
તપ, દા. ત. ઉપવાસ, રસત્યાગ, કાયકલેશ વગેરે એ બાહ્ય. પ્રાયશ્ચિત્ત, વિનય, સેવા, સ્વાધ્યાય,
ધ્યાન વગેરે આવ્યંતર. ૯. મોક્ષ-જીવને કર્મસંબંધી સર્વથા છૂટકારે અને
જીવતું અનંતજ્ઞાન–અનંતસુખ ઈત્યાદિ સ્વરૂપે પ્રગટ થવું તે.
૧. નવતત્વને ઉપગ છે? દરેક તત્વ સમજાવો. ૨. જીવને સવારની ઉપમા આપી નવતવ ઘટા. ૩. ય, હેય અને ઉપાદેય એટલે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org