SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વધે, સદાચારના પ્રેમ જાગે, પરલેાક-મૃત્યુ યાદ રહે, સવેગ વૈરાગ્ય જાગ્રત થાય, દેવગુરુ તરફ ભક્તિભાવ જાગે એજ સાચુ જ્ઞાન છે. અને અર્થકામની વૃત્તિએને પાષે મહેકાવી મૂકે એ મિથ્યાજ્ઞાન છે, જૈન આગમામાં આ પાંચ જ્ઞાનનું ખૂબજ વિસ્તૃત વર્ણન કરવામાં આવેલુ છે. અહિં તે માત્ર દિગ્દર્શન માત્રજ કરાવ્યુ છે. આ પાંચ જ્ઞાનનું પ્રકરણ વાંચીને સૌ જીવા પેાતાના આત્મામાં સભ્યજ્ઞાનના દીવડા પ્રગટાવી મેાહના ગાઢ અંધકાર દૂર કરનારા અને એજ મગલ કામના, Jain Education International ૪ . . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy