SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ વિધ્યાસક્તિને અને વિષયભોગને ત્યાગ કરવા ઉપરાંત મનને સદા સપ્રવૃત્તિમાં જોડી રાખવું પડે છે. નહિતર મનરૂપી પિશારા કામ વગર તેના માલિકને જ ભરખી ખાય છે. તેથી વિષયત્યાગ કરીને બેસી રહેવાનું નથી પણ સશાસ્ત્રના અધ્યયનમાં–અધ્યાપનમાં-ચિંતન, મનનમાં લાગી રહેવાનું છે. કે જેથી મનને બીજે દુષ્ટ ખોરાક નહિ મળવાથી આપોઆપ મરવા પડશે અને વૃત્તિઓ આપોઆપ અંતર્મુખ બનશે. પછી જુઓ કેવો સહજ આત્માનંદ પ્રાપ્ત થાય છે! આ બધી વસ્તુઓ અનુભવથી સમજાય તેવી છે. કેવળ અધ્યાત્મના ગ્રંથો વાંચી જવાથી આત્માનંદ મળતો નથી પણ તદનુસાર જીવન બનાવવાથી મળે છે. કે , 1 છે = -: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy