SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ દિશાઓમાં જવા-આવવાનું પરિમાણ કરવું જોઈએ. દા.ત.:– પૂર્વમાં ૪૦૦ માઈલથી આગળ જઈશ નહિં. પશ્ચિમમાં ૨૦૦ , , , ઉત્તરમાં ૫૦૦ , , » દક્ષિણમાં ૧૦૦ * એવી જ રીતે વિદિશાઓનું અને ઉર્ધ્વ–અધો દિશાઓનું પરિમાણ પ્રતિજ્ઞાપૂર્વક કરે તેને દિક્ પરિમાણ વ્રત કહેવાય છે. (૭) ભેગેપભેર વિરમણ વ્રતઃ આ વ્રતને ધારણ કરતાં શ્રાવક વિચાર કરે છે કે અનાદીકાળથી ભેગની લાલસામાં ધમની લાલસા આવી નહીં. અને ધર્મની લાલસા વગર ધર્મની સભ્ય પ્રવૃત્તિ કયાંથી આવે ? અને તે સિવાય ધર્મની સિદ્ધિ કયાંથી થાય? અને ધર્મસિદ્ધિ વગર જન્મ-મરણનાં બંધન કેમ તૂટે ? Pr: અને બીજું હું તો મારા મૂળ સ્વભાવે નિજ જ્ઞાનાદિ અનંત ગુણેનો ભક્તા છું તો મારે આ પર પુલનું ભોક્તાપણું એ તે વેશ્યાવૃત્તિ જેવું ત્યાજ્ય છે. અને જે વિષયભેગોને મેં અનંતીવાર ભોગવ્યા છતાં આજ તેનાથી તૃપ્તિ કયાં છે ? જેમ જેમ ભેગ ભેગવું છું તેમ તેમ ભેગની તૃષ્ણા વધતીજ જાય છે. જાણે અગ્નિમાં ઘી ન હોમી રહ્યો હોઉં એવું લાગે છે. અને વળી જે જગતના વિષયોને અનંત અનંત જીવોએ ભગવી વમી નાખ્યા તેવા ઉચ્છિષ્ટ ભેગો ભેગવનાર શું હું શ્વાન છું કે કણ એજ સમજાતું નથી. S • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy