SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] તે દિવસેામાં હજારા જૈન સંત-મહાત્માએ ઠેર ઠેર વસ્યા હતા. આ મ ́ત-મહાત્મા ત્યાં કઠોર તપસ્વીનું જીવન ગાળતા હતા અને ત્યાગ તથા જ્ઞાન માટે તેએ ત્યાં વિખ્યાત હતા.* હિન્દી વિશ્વકોશમાં પણ નાંધવામાં આવ્યું છે કે એટના હિમિનમઠમાંથી એક રશિયન પ્રવાસી નાટાવીએ પાટીભાષામાં લખાયેલ એક ગ્રંથ શેાધ્યેા હતા. ને તેમાં ચાખ્યુ` નોંધવામાં આવ્યુ છે કે ઈસુએ ભારત તથા ભેટ દેશમાં અજ્ઞાતવાસ કરેલા ને ત્યારે તેમની જૈન સાધુએ સાથે મુલાકાત થયેલી. × જૈન ધર્મ પ્રાચીન ધમ છે એ સત્યને નકારી શકાય નીં તેમ શ્રીવીર સાવરકરે પણ કહ્યું છે. ભારત જ જૈન ધમની જન્મભૂમિ છે. તદુપરાંત તેમણે એમ પણ નિષ્ક નાન્યેા છે કે વૈદિક ધમ અને જૈન ધર્મ એક જ આ પર પરા સાથે સકળાયેલ છે. + તૈતરીય આરણ્યક, વાલ્મીકિશમાયણ, શ્રીમદભાગવત, વૈરાગ્ય સંહિતા, મહાભારત જેવા મહાન ગ્રંથેામાં જે ઉલ્લેખા * હજરતસ્રા ઔર ઈસાધમ પૃ. ૨૨, ૫. સુંદરલાલ. × હિન્દી વિશ્વક્રાગ્ન તૃતીયભાગ ઈસુ પૃ. ૧૨૮, શ્રી નાગેન્દ્રનાથ સુ. એમ. એ. + કિર્લોસ્કર આસિકઃ ફેબ્રુઆરી ૧૯૩૬, વીર સાવરકર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005236
Book TitleJainaradhnani Vaignanikta
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain
PublisherSamanvay Prakashak
Publication Year1981
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy