SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ ઉપદેશમાળા અતિ અધિક આહાર (અશન વિગેરે) ભક્ષણ કરે છે; અર્થાત એક જીવે અનંતા પુદ્ગલ દ્રવ્ય ભક્ષણ કર્યા છે, તે પણ તેની સુધા શાંત થઈ નથી.” ૧૯. જન જલં પીયં, ઘમ્માવજગડિએણુ તે પિ રહું સવેસુ વિ અગડતલાયનઈસમુસુ ન વિ હુજજા છે ૨૦૦ છે અર્થ–“ધર્મ ગ્રીષ્મ ઋતુના આતપથી પીડા પામેલા આ જીવે જે જળ પીધું છે તે પૂર્વે પીધેલું જલ આ સંસારમાં એકત્ર કરીએ તે તેટલું જળ સર્વે કૂવા, તળાવે, ગંગાદિક નદીઓ અને લવણાદિક સમુદ્રોમાં પણ ન હોય; અર્થાત્ એક જીવે પૂર્વે જે જળ પીધું છે તે સર્વ જળાશયના જળથી પણ અનંતગણું છે.”૨૦૦ પીય થયુયશ્મીર, સાગરસલિલાઓ હજ બહુઅયરં સંસારંમિ અણુ તે, માણું અન્નમન્નાણું છે ર૦૧ છે ' અર્થ–“આ જીવે જેને અંત નથી એવા અનતા સંસારમાં ભિન્ન ભિન્ન માતાઓનું પીધેલું સ્તનનું દૂધ સમુદ્રના જળથી પણ બહુતર ( અનંતગણું) હોય અર્થાત્ સમુદ્રના જળથી પણ અનંતગણું દૂધ આ છ પૂર્વ ભામાં જુદી જુદી માતાઓનું પીધું છે.” ૨૦૧. પત્તા ય કામગા, કાલમણંત ઈહં સહભોગા ! અપુવૅપિ વ મન્નઈ, તહવિય જીવ મણે સુકનં ૨૦૦ છે અર્થ—“વળી આ સંસારમાં અનંત કાળ સુધી જીવે ઉપલેગ (વારંવાર ભેગવી શકાય તેવાં ઘર, સ્ત્રી, વસ્ત્ર, અલંકારાદિક) પદાર્થો સહિત કામભેગે પ્રાપ્ત કરેલા છે તે પણ આ જીવ પોતાના મનમાં તે વિષયાદિક સુખને જાણે અપૂર્વ – નવીન ગાથા ૨૦૦-જજોન = યદનેન વેન ! જગડિઓણ = પીડિતના અગડા: = ફૂપ: ઘણાઈવા હે જા ગાથા ૨૦૧–ણય કીરે માકણ = માતણ બહુઅર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy