SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો 'શ્રી મનિસબતસ્વામી ભગવાન ના 'શ્રી અનંતરાય પ્રભુદાસ દાઠાવાળા પરિવાર-મુંબઈ ફોટો સૌજન્ચ સૌજલ્ય સ્તુતિ અજ્ઞાનાધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે, કર્મો બધા તે દહ્યો; જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા. ( ચૈત્યવંદન, મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લછન; પધા માતા જેહની, સુમિત નૃપ નંદન ૧ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુવજ, ઉદામ સમીર ત્રીસ હજાર વરસ તણુએ, પાલીફ આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. 3 સ્તવન મુનિસુવ્રતજિનરાય એક મુજ વિનતી નિસુણો. આતમતત્વ કયું જાણું જગતગુરૂ, ઓહ વિચાર મુજ કહો; આતમ તત્વ જાણ્યા વિણ નિરમલ, ચિત્તસમાધિ નવિ લહિયો. મુ.૧ કેઈ અબંધ આતમતત માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું ફળ કહો કુણ ભોગવે, ઈમ પૂછયું ચિત રીસે. જડ ચેતન એ આતમ એકજ, થાવર જંગમ સરિખો; દુખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચાર જો પરખો. એક કહે નિત્યજ આતમતત, આતમ દરશણ લી; કૃતવિનાશ અકૃતાગમદૂષણ, નવિ દેખે મતિહીણો. સુગમત રાગી કહે વાદી, ક્ષિણક એ આતમ જાણો; બંધ મોખ સુખ દુખ ન ઘટે, એહ વિચાર મન આણો. ભૂતચતુષ્ક વરજિત આતમતત, સત્તા અલગી ન ઘટે, અંધ સંકટ જો તિજર ન દેખે, તો શું કીજે સકટે. ઈમ અનેકવાદી મતિવિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિતસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત કોઈ ન કહે. વલતું જગગુરૂ ઈણ પરે ભાખં, પક્ષપાત સવિ છડી; રાગ દ્વેષ મોહ ૫ખ વરજિત, આતમ શું રઢિ મંડી. આતમ ધ્યાન કરે જો કોઉં, સો ફિર ઈણમાં નાવે; વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત ચાવે. જિણે વિવેક ધરિ એ પંખ ગ્રહિયે, તે તત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવૃત કૃપા કરો તો, આનંદઘનપદ લહિયે. જ હોય મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગના સુખ જામે; દુર્ગતિ દુ:ખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ( 20 ) = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy