SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ટ ગુણ વર્ણન. ૭૯. ઉપર વેગવતીએ અસત્ય કલંકને આપ મુ. તેથી ભેળા લેકે મુનિશ્રીની પૂજા કરતા અટક્યા. મુનિશ્રીએ પણ પિતાના ઉપર લોકોને અભાવ જોઈ તે અસત્ય કલંકના આરોપને જાણી લીધો. પછી તેમણે મહારા નિમિત્તે જિનશાસનની હાનિ મા થાઓ ” એ વિચાર મનમાં રાખી “જ્યાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી મહારે ભેજન કરવું નહીં, ”એવી પ્રતિજ્ઞા કરી કાઉસ્સગ ધ્યાને રહ્યા. પછી શાસન દેવતાની સહાયથી વેગવતીના શરીરમાં અતિતીવ્ર વેદના ઉત્પન્ન થઈ, અરતિ પ્રગટ થઈ, અને તત્કાળ તેનું મુખ શૂન્ય થઈ ગયું. પછી તેને પશ્ચાતાપ થવાથી સાધુ પાસે જઈ સર્વ લેકની આગળ પિતાના આત્માની નિંદા કરતી બેલી કે, મેં ઠેષભાવથી સાધુને ખોટું કલંક ચડાવ્યું છે. એ પ્રમાણે કહી મુનિને ખમાવી તેમને પગે લાગી. પછી શાસનદેવતાએ સજજ કરેલી વેગવતી ધર્મ સાંભળી દીક્ષા અંગીકાર કરી તેને ચિરકાળ પાળ સંધર્મદેવલેકે દેવી થઈ. ત્યાંથી ચ્યવી જનકરાજાની પુત્રી સીતા નામે થઈ. પર્વભવમાં ખોટ આળ આપ્યું હતું તેથી સીતા અહિં કલંકને પાત્ર થઈ, પછી કલંકથી મુક્ત થયેલા સાધુની પણ લેકેએ પૂજા કરી અને જિનશાસનની પ્રભાવના થઈ. વળી જે બીજાના અવર્ણવાદ સાંભળે છે તે પણ પાપી ગણાય છે. કહ્યું છે કે" निवार्यतामानि ! किमप्ययं बटुः,पुनर्विवकुः स्फुरितोत्तराधरः। न केववं यो महतां विनाषते,श्रृणोति यस्मादपि यः स पापनाक।३।" શબ્દાર્થ –“હે સખી! ઉપરના સ્ફયમાન હેઠવાળા અને કોઇ પણ બીજી વખત કહેવાની ઈચ્છાવાળા આ બટકને નિવારણ કર, કારણ કે જે મહાન પુરુષની નિંદા કરે છે તે એકલેજ પાપી ગયું છે એમ નહીં, પરંતુ જે નિંદા સાંભળે છે તે પણ પાપને ભાગી થાય છે. ૩ આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર મહાશય ઉપદેશદ્વારા આ ગુણને મેળવનાર ગૃહસ્થ ધર્મને યુગ્ય થાય છે એમ દર્શાવે છે. "इत्थं सदा निन्द्यमवणर्वाद,त्यजन्परेषां श्रवणं च तस्य । जगजनश्लाध्यतया गृहस्थः,सघर्मयोग्यो भवतीह सम्यक्॥॥" શબ્દાર્થ– ઉપર જણાવ્યા પ્રમાણે નિરંતર નિંદવા યોગ્ય એવો બીજાને અવર્ણવાદ અને તેનું શ્રવણ એ બનેને ત્યાગ કરતા ગૃહસ્થ જગતના લોકોને પ્રશંસનીય થવાથી આલેકમાં સારી રીતે સદ્ધર્મને યોગ્ય થાય છે. ૪"તિષ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy