SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ १६१ ( ૨૧ ) ગુરૂની ૩૩ આશાતના ( ( ૧ ) પુરેગમન-કારણ વિના ગુરૂની આગળ ચાલે. ] ( ૨ ) પક્ષગમન–પડખે બરાબરીમાં દેખાય તેમ નજીક ચાલવું ( ૩ ) આસન્ન-ગુરૂની પાછળ નજીકમાં ચાલે તે આશાતના. (ખાંસી, છીંકથી લેમ, થુંક ઉડે માટે દૂર ચાલવું.) (૪) પુર:સ્થ– ગુરૂની આગળ ઉભા રહેવું તે. (૫) પક્ષસ્થ–ગુરૂની પડખે નજીકમાં ઉભા રહેવું. ( ૬ ) આસન્નચ્છ-ગુરૂની પાછળ નજીકમાં ઉભા રહેવું. (૭) પુરે નિષદન-ગુરૂની આગળ બેસવું તે. } ( ૮) પક્ષ નિષદન-ગુરૂની પડખે નજીકમાં બેસવું. (૯) આસન નિષદન-ગુરૂની પાછળ નજીકમાં બેસવું. (૧૦) આચમન-ગુરૂની પહેલાં હાથપગની શુદ્ધિ કરે તે. (૧૧) આલોચન-ગુરૂની પહેલાં ગમનાગમન આવવું. (૧૨) અપ્રતિશ્રવણ-રાત્રે ગુરૂ પૂછે ત્યારે જવાબ ન આપે તે. (૧૩) પૂર્વાલાપન-ગૃહસ્થને ગુરૂએ બોલાવ્યા પહેલા પિતે બોલાવે.. (૧૪) પૂર્વાચન – પહેલા બીજા પાસે ગોચરી આલે. (૧૫) પૂર્વોપદર્શન–ોચરી ગુરૂ પહેલા બીજાને દેખાડે છે. (૧૬) પૂર્વનિમંત્રણુ-ગુરૂ પહેલા બીજાને વાપરવા બેલાવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy