SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ વિલંબે શાન્તી થાય છે. આ વેદના બાહ્ય લક્ષણો-ચેનિ, સાત ધાતુમાં શુક્રને સ્થાને કામ સલિલ, રજ-રુધિર, શરીરની કમળતા, મૂર્ખતા, સ્તન, ચંચળતા, અવિચારીપણું, માયા (કપટ) અધીરતા ઈત્યાદિ લક્ષણો હોય છે. (૨) પુરૂષ વેદ–સ્ત્રી સાથે વિષય ભેગવવાને અભિલાષ. આ વેદ ઘાસના અગ્નિ સરખો શીઘ્ર ઉત્પન્ન થઈ, શીધ્ર શાન્ત થાય છે. આ વેદનાં બાહા લક્ષણો-સાત ધાતુમાં શુક્ર-વીર્ય ધાતુ હોય, શરીરની કર્કશતાદઢતા હોય, પરાક્રમ (બળ) શિશ્ન (પુરૂષ ચિહ્ન) અભતા, ગંભીરપણું, દાઢીમૂચ્છ હેય, છાતી આદિ સ્થાનોમાં વાળ હાય, વૈર્ય હેય. (૩) નપુંસક વેદ–સ્ત્રી – પુરૂષ ઉભય સાથે વિષય ભેગવવાને અભિલાષ, આ વેદ નગરદાહ સરખા શાંત થવે અશકયઉગ્ર હોય છે. આ વેદના બાહ્ય લક્ષણેપુરૂષના અને સ્ત્રીનાં બંને લક્ષણો મિશ્ર હોય. એનિ-સ્તન હોય, અને મૂછ પણ હેય, તે સ્ત્રીનપુંસક. શિશ્ન-દાઢી-મૂછ છતાં સ્ત્રીના જે સ્વભાવ, કેડે હાથ દઈ લટકાથી ચાલે ઈત્યાદિ લક્ષણ હોય તે તે પુરૂષનપુંસક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy