________________
૩ ૨૨૮ :
આવશ્યક મુક્તાવલી : આઠમે અંક પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ઇચ્છું કહી મુહપતિ પડિલેહીને ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક સંદિસાહું ? ઈ કહી ખમાસમણુ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? ઈષ્ટ કહી બે હાથ જોડી એક નવકાર ગણું ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી એમ બોલી, નીચે મુજબ પાઠ બેલ.
કરેમિ ભંતે! સામાઇ સાવજ ગં પચ્ચખામ, જાવ પોસહં પજુવાસામિ દુવિહં, તિવિહેણું, મણેણં, વાયાએ, કાએણું, ન કરેમિ ને કારેમિ તસ્ય ભંતે! પડિકમામ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ.
પછી ખમાસમ, દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસણું સંદિર ચાહું? ઇછું કહી ખમા દઈ ઈછા બેસણે ઠાઉં ? ઇ કહી ખમા દઈ ઈચછાટ સજઝાય સંદિસાહું ? ઈચ્છ કહી ખમા દઈ ઈછા૦ સજઝાય કરૂં? ઇશ્કે કહી હાથ જોડી ત્રણ નવકાર ગણવા.
પછી ખમા દઈ ઇરછા૦ બહુવેલ સંદિસાહું ? ઈચ્છે કહી ખમા દઈ ઈચ્છા બહુલ કરશું ? ઈચછે.
ખમા દઈ ઇચ્છા ૧પડિલેહણ કરૂં ? ઈછું કહીને મુહપતિ ૫૦ ઓલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બેલથી. સુતરને કંદોરે ૧૦ બેલથી અને ધોતીયું ૨૫ બેલથી એમ પાંચ વાન પડિલેહવા.
પછી ખમા દઈ ઇરિયાવહિ પડિક્કમી, એક લેગસ્સને ચંદે નિર્માલયા સુધી કાઉસ્સગ કરી ઉપર સંપૂર્ણ, લેગસ કહી ખમા. દઈ ઈચછકારી ભગવન્! પસાય કરી પડિલેહણું પડિલેહાવો છે. એમ બોલી વડીલનું (બ્રહ્મચર્ય આદિવતધારીનું) અણપડિલેહ્યો ઉત્તરાસણ
૧ પિસહ લીધા અગાઉ ઘેર અગર ઉપાશ્રયે બધી પડિલેહણ કરી હોય તો તેમણે અહીં તેમ ઉપધિ સંબંધી આદેશ વખતે માત્ર મુહપત્તિ જ પડિલેહવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org