SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઃ આધ્યાત્મિક નિબંધે ઘેરી છાપ, વિચાર, અનુપ્રેક્ષણ અને અનુભવના કારણે આમામાં પડી હોય. તે તે સર્વ સંસ્કારો મતિજ્ઞાનનાં ધારણભેદમાં સમાય છે. આ સંસ્કારો સારા વા નરસા, સાચા વા ખોટા, હિતકારી વા અહિતકારી હોઈ શકે છે; સારા અને સાચાને સુસંસ્કાર તથા નરસા અને બેટાને કુસંસકાર કહે છે. અસત્ય,હિંસાદિના વિચારોથી કુસંસ્કારોને તથા સત્ય અહિંસાદિના વિચારોથી સુસંસ્કારનો વારસે મળે છે. સંસ્કારોના ઉદયબળથી તે તે વિષયનું જ્ઞાન સ્વયં ઉપસી આવીને કાર્યશીલ થાય છે. આમ વિચારતાં જણાશે કે દરેક જીવ પિતાનું વર્તન પૂર્વના સંસ્કાર અને અન્ય જીવ સાથેના સંબંધને આધારિત કરે છે. કેટલાંક કારણ તેમજ સંજોગેની સહાયથી આ પૂર્વના સંસ્કાર કે અન્ય સાથે પિતાને સંબંધ સ્મૃતિપટ પર અંકાઈ જાય છે અથવા તે કેરાઈ જાય છે, અને વર્તમાન પ્રસંગ કે વર્તનની કડી ભૂતકાળના કેઈ ભવમાં મળી આવે છે. આ પ્રકારની સ્મૃતિ થવી તેને જાતિસ્મૃતિજ્ઞાન કહેવાય છે. “સર્ષમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી નિહિ સકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રોતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy