SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ • જો કે એનાથી જીવનભરની વ્યથા આવી ગઈ. તે છતાં તારી મહોબતમાં મજા આવી ગઈ. આપ આવ્યાં મારી પાસે એ ચમત્કાર જ હશે, જાણે પરવાનાની પાસે ખુદ શમા આવી ગઈ. ફૂલ જો જાતે ફરી શકતાં નથી તો શું થયું? એ ખુબૂ લઈ જવા માટે હવા આવી ગઈ. - ફૂલ જેવું દિલ બળી ટપકી રહ્યું છે આંખથી, કોઈ મારા અશ્રુબિન્દુઓને અત્તર તો કહો. એ પછી જો જો તમે – એ કેવાં પીગળી જાય છે! એક વેળા એમના હૈયાને પથ્થર તો કહો. રહ્યા “બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. રસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy