SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ ધડકવાનું કારણ યાદ આવ્યું, એ તારી યાદ હતી, હવે યાદ આવ્યું, દિલનો હાલ અમે પણ કહેત પણ જયારે તું વિદાય થયો, ત્યારે યાદ આવ્યું બેસીને ફૂલની છાંયામાં “નાસિર” અમે બહુ રોયા, જયારે એ યાદ આવ્યું. ભરાઈ આવે છે આંખો કોઈના નામની સાથે અને આ આંસુ છલકાય છે એના જામની સાથે. ૨) • વેરાન છે મદિરાલય, સુરાહી-પ્યાલા ઉદાસ છે , તમે શું ગયા કે, રિસાઈ ગયા દિવસો બહારના. • સિતારાઓથી આગળ દુનિયા ઓર પણ છે અને પ્રેમની પરીક્ષાઓ હજુ ઓર પણ છે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy