SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મારી ઉઘડતી આંખો બસ દેખે હવે તારી છબી મારા વિકસિત હૃદયમાં ઉભરાય છે તારું અમી તારા હૃદયના પ્રેમનું તારા જીવનના ઝરણનું સ્થાપે કરી હૃદય હવે પ્રિય રાની પ્રિયતમ ગણું. • પિયાની પાંપણોમાં મોતી પરોવાયેલાં હતાં થોડા ભૂમિ પર ઢોળાયેલા હતા નજદીક જઈ ચમાથી જોયું તો જીગરના ટુકડા વેરાયલા હતા. • મને આ તારી અધબીડી આંખમાં સંભાળી લે મને તો છે ઘણી ઇચ્છા કે કાજલ થાઉ તો સારું ભલે હું શ્યામ લાગું પણ- - - - - - તમન્ના તો છે તારા ગાલનો તલ થાઉં તો સારું. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy