SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું ? એ તો નથી કસૂર કે હું બેકસૂર છું. • પ્રણયની પારખું દ્રષ્ટિ અગર તમને મળી હોતે, તમે મારી છબી ભીંતે નહીં, દિલમાં જડી હોતે. • હા કચડો ફૂલ મહોબતનું ચુંથાઈ જશે પીંખાઈ જશે, બેચેન હવાની લહેરો છે, ખુશ્બ તો બધે ફેલાઈ જશે. Jain Education International આંખ તો એ જ છે, નજર ક્યાં છે ? જે હતી તે હવે અસર ક્યાં છે ? ક્યાં હતા ક્યાં નથી બધું ભૂલ્યા ક્યાં છીએ એની પણ ખબર ક્યાં છે ? *સરળ શાયરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy