SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી સમેતશિખરજી મહાતીર્થ ક શ્રી સંભવનાથ ભગવાનની ટક સોળમી રહઃ ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી દત્તધવલ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક માસનું અનશન કરી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્રસુદ-પને દિને બપોર પછી મોક્ષે ગયા. ત્યારબાદ હેમનગરના રાજા હમદત્તે ગણધર શ્રી વારૂકના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો બીજો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી સંભવનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯ કોડાકોડી, ૭૨ લાખ, ૪ર હજાર અને ૫૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સંભવનાથ ભગવાનની શ્વેત ચરણપાદુકા છે. એ વારમાં - શ્રી વાસુપજ્યસ્વામી ભગવાનની ટ સતરમી ટઃ બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની ટૂક આવે છે. બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ૬૦૦ મુનિવર સાથે એક મહિનાનું અનશન કરી કાઉસગ્ગ મુદ્રામાં અષાડ સુદ-૧૪ ના દિવસે બપોર પછી ચંપાપુરી (મંદાર હીલ) માં મોક્ષે ગયા. આ ટૂક સંવત ૧૯૨૫માં રાય ઘનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી હતી. હાલમાં અહીંદેરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનીચરણપાદુકા છે. ' (૧૮) અઢારમી શ્રી અભિનંદનસ્વામી ભગવાનની ટક અઢારમી કઃ ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીની ટૂક આવે છે જે શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy