SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ( શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્રી સમેતશિખરજી મહાતીર્થનાં પૂર્વે થયેલા મુખ્ય વીસ ઉતારો છે (૧) બીજાતીર્થકર શ્રી અજીતનાથ ભગવાન મોક્ષે ગયાં પછી અયોધ્યા નગરીના ચક્રવર્તી સાગરના પૌત્ર રાજા ભગીરથે આચાર્ય સાગરસૂરિના ઉપદેશથી આ તીર્થનો પહેલો ઉદ્ધાર કરાવ્યો હતો. L) નીજ તીકર શ્રી સંભવનાથ ભગવાન મોક્ષે ગયા પછી તેમનગરના રાજા હમદરે ગણધર શ્રી વારૂકના ઉપદેશથી આ તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો હતો. () ચોથા તીર્થકર શ્રી અભિનંગ્બા ૨વામી મોક્ષે ગયા પછી ઘાતકીખંડના પુરણપુરના રત્નશેખર રાજાએ આ તીર્થનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો હતો. () પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાન મોક્ષે ગયા પછી પદ્મનગરના આનંદસેન રાજાએ આ તીર્થનો ચોથો ઉદ્ધાર કરાવ્યો હતો. (૫) છક્કા તીર્થકર શ્રી પદ્મપ્રભ ભગવાન મોક્ષે ગયા પછી બંગાળ ના પ્રભાકર નગરના સુપ્રભ રાજાએ આ તીર્થનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૬) સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પછી રાજા ઉદ્યોતે આ તીર્થનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો હતો. () આઠમા તીર્થકર શ્રી ચંપભ ભગવાન મોક્ષે ગયા પછી પુંડરીક - નગરના રાજા લલિતદતે આ તીર્થનો સાતમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૮) નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાન મોક્ષે ગયા પછી શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ આ તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યો હતો. () દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના ભદ્રિલપુર નગરના રાજા મેઘરથે આ તીર્થનો નવમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૦) અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના બાલનગરના રાજા આનંદસેને આ તીર્થનો દસમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૧) તેમા તીર્થકર શ્રી વિમલનાથ ભગવાન મોક્ષે ગયા પછી પૂર્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy