SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ પિપીલિકા સંપ કદી કરે છે મહા અહિને પણ પ્રાણ લે છે; તમે બધા રાષ્ટ્રીય પક્ષ તાણે ! અરે ! સ્વદેશીઅભિમાન આણે ! ” ખરેખર ઇસ ફૂટ ને હી હમ સભી કો શક્તિહીન બના દિયા ઇસ ફૂટ ને હી જાતિ કો છિન્ન-ભિન્ન બના દિયા; ઇસ ફૂટને હી ધમ કો ભી ગ્લાનિપૂર્ણ બના દિયા ઇસ ફૂટને હી દેશ કે ભી નષ્ટ-ભ્રષ્ટ બના દિયા. ઇસ ફુર કા સિર ફેડ કર અબ ઐકય કરના ચાહિએ સબ ધર્મવાલે કે પરસ્પર મેલ રખના ચાહિએ, પરદેશિ શાસનબન્ધને કા નાશ કરના ચાહિએ ઇસ માગ સે ઇસ દેશ કા ઉદ્ધાર કરના ચાહિએ. એ શાન્તિઃ ! અર્થાત્:-- તેમની યાદગીરી મને હમેશાં રહેશે. અને તેમના સર્વવ્યાપક, માયાળુ અને બલવાનું અન્તઃકરણની કિસ્મતી નિશાની તરીકેના તેમના પત્રોને અવલોક્યા કરીશ.' વળી તેઓ લખે છે કે:-- " It will be impossible for anybody who came in contact with him, not to remember his great and singular personality." અર્થાત્:-- જેઓ તેમના સંબંધમાં આવ્યા છે, તેઓ તેમના મહાન્ અને અસાધારણ વ્યકિતત્વને નહિ ભૂલી શકે.' સ્વીડનના ડો. જાલં ચારપેન્ટીઅર લખે છે કે " As a standard example of truly great man, I pointed to the lamented Guru Maharaj, in whom I found the highest human ideal, the combination of saint and scholar." અર્થાત – સ્વર્ગસ્થ ગુરૂમહારાજ સાચા મહાપુરૂષોના પ્રમાણભૂત નમૂનારૂપે હતા, જેમનામાં ઉંચામાં ઉંચે માનવીય આદર્શ જોયો છે, જે આદર્શમાં સાધુતા અને વિજ્ઞાનું સુન્દર સમિશ્રણ હતું.' ઈટાલીના પ્રોફેસર મહાશય Giuseppe Tucci લખે છે કે " I think that not only Jainism has lost one of its most distinguished leaders, but that, with the death of Dharma Vijaya Suri, the world itself is deprived of one of its greatest men." આ અર્થાત–“ધારું છું કે કેવળ જેનીઝમેજ પિતાને હટો પ્રખ્યાત લીડર ગુમાવ્યું છે, એમ નથી, બરિક ધર્મવિજયસૂરિનું અવસાન થવાથી ખુદ દુનિયાને તેના એક પરમ ઉકેટીના મહાપુરૂષને વિરહ થયો છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy