SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર સમજવામાં જેટલી ઢીલ થાય છે તેટલી જ હરકત છે. મતભેદ છતાં પરસ્પર મળ રાખી કામ કરવાનું ડહાપણ જે દિવસે ગુરૂદેવે દાખવશે, તે ધન્ય દિવસે સમાજ પિતાને ખર તારણહાર મળ્યાને વિપુલ આનન્દ અનુભવશે. અને તે પુનીત ઘડીથી શાસનની જત ફરી ઝગમગવા માંડશે. અત્તમાં ભગવાન મહાવીરદેવના અનેકાન્ત-દર્શનને મહામુદ્રાલેખ પણ હૃદય-પટ પર અંકિત કરી લઈએ - "મિની મે સબ્ધભૂસુ, વેર જ ન કગઈ. - આ મહામન્વને પૂનરી ધમભેદ કે વિચારભેદના કારણે કોઈ સાથે વિ-વિરોધ કરે કે? કદી નહિ. જ્યાં તમામ જગતના સર્વ જી સાથે મૈત્રીભાવ રાખવાનું ફરમાન હેય. ત્યાં વિરૂદ્ધ મતવાદીઓ સાથે વેર-વિરોધ રાખવાને હોય કે અરે ! અધર્મી કે વિધર્મી ઉપર પણ ભગવાન મધ્યસ્થ સાવ રાખવાનું ફરમાવે છે. જુઓ ! હેમચન્દ્ર છે વધે છે: “કરકમસુ નિઃશક દેવતા-ગુરુનન્દિપુ આત્મશસિસ પક્ષ તન્માધ્યમુદીપ્રિતમ ". | | પોગરામ . અનેકાન્ત-દશનને આ દુભિનાર ગુરૂઓના કાને, સંઘના સરદારના કાન, ઉત્સાહ વીર-યુવકના કાને પડે એમ ઈચ્છીએ. મહાવીર ભગવાનના શાસનને ખરે જયઘોષ એ નાદમાંથી નિકળતા મહાત્ સન્ડેશને હૃદયંગમ કરવામાં જ છે. અને ત્યારે જ જૈન સંઘ પિતાને વારસામાં મળેલા મહાવીર ભગવાન મહાન્ સિદ્ધાન્તને જગતમાં ફેલાવે કરવા અને એ રીતે શાસનની મહાન સેવા બજાવવા ભાગ્યશાલી થઇ શકશે. તથાસ્તુ ! • મુંબઈ સમાચાર” ના. ૧૬-૯-૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy