SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પુયોગે મનુષ્ય-જન્મ સાંપડે છે. એક તત્વવેત્તા કહે છે – Man is the master of the whole cosmos. If you are not man, be man. If you are an angel descend to manhood; if you are an animal, ascend to manhood. ' અર્થાત–મનુષ્ય અનન્ત બ્રાન્ડને માસ્તર છે. જે તું મનુષ્ય નથી, : તે મનુષ્ય બન. જે તે દેવતા છે, તે આ મનુષ્ય-જિન્દગીમાં આવી જા; જે તું જાનવર છે, તે આ મનુષ્ય-ગતિ પર આવી જા. આજે મનુષ્ય-કન્તવ્ય પર કઈ દિશામાં બેસવું એ મને વિચારભરેલું થઈ પડ્યું છે. જીવનની સફલતા કર્તવ્ય-પાલનમાં છે. આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ. જે મડાન્ ઉદેશે આપણે આવ્યા છીએ તે આપણે બજાવવો જોઈએ. આપણે વિષય-વિલાસ માટે નથી આવ્યા. ભેગ તે જાનવરે પણ ભગવે છે. આપણે આદર્શ મહાન છે. આપણું કર્તાવ્યક્ષેત્ર મહાનું છે. આપણે આપણું જીવન-વિકાસ સાધવાનો છે. જીવન-વિકાસના કાર્યક્રમમાં પરોપકારવ્રત એ આપણું જીવનને મત્ર બન જોઈએ. તવવેત્તાઓએ જગતુ પર બહ ઉપદેશ-વર્ષા કરી છે. આજે સામાન્ય રૂપે મનુષ્ય-કત્તવ્ય તરીકે છ કમ આપની આગળ રજુ કરીશ. બધા શાન્ત ચિત્તે સાંભળશો. દેવપૂજા. પરમાત્માનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. રાગાદિ સર્વ દેને નાશ કરી જેણે પિતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે. તેને ચાહે શિવ કહે, જિનેશ્વર કહે, બ્રહ્મા કહે, વિગુ કહે કે અહંન્ કહે. નામમાં તકરાર ન હોય. ઈશ્વરનાં અનેક નામ છે. તેનું પૂજન તેની હાર્દિક પ્રાર્થનામાં છે. શુદ્ધ હૃદયથી, એક તાનથી પ્રાર્થના થવી જોઈએ. પ્રાર્થનામાં જેટલું બળ હોય તેટલી આત્મશુદ્ધિ થાય. પ્રાર્થના-શક્તિ ચેતન-શક્તિને જગાડે છે. ભગવાન તમારું માનસ જુએ છે. તેને તમારા મિઠાઈના થાળ નથી જોઇતા. તે ઝવેરાતનાં આભૂષણે ચઢાવવાથી રાજી નહિ થાય. તે તે પૂણ વીતરાગ, પૂણું સચ્ચિદાનન્દસ્વરૂપ, પરબ્રહ્મ પરમેશ્વર છે. મનના મેલ દૂર કરી હદયશુદ્ધિ કરવી એજ એની પૂજાનું ફળ છે. ગરીબમાં ગરીબ માણસ પણ કંઈ ચીજ ચઢાવ્યા વગર પણ સાચા આત્મનિવેદનથી, હાર્દિક પ્રાર્થનાથી પૂજાનું ફળ મેળવી શકે છે, જ્યારે આડમ્બરેમાં હજારો-લાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy