SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા-મીમાંસા દીક્ષા-પદ્ધતિ પર સામયિક પ્રકાશન સંન્યાસ–દીક્ષા પર જેની દષ્ટિએ પ્રકાશ પાડતો એક ચર્ચાત્મક નિબન્ધ લેખકઃ ન્યાયવિશારદન્યાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજ [ આ નિબન્ધનું પ્રકાશન ગત કાર્તિક મહીનામાં (વિ. સં. ૧૯૮૮) મુંબઈમાં થયું હતું. આ લેખ “મુંબઈ સમાચાર”, “હિન્દુસ્તાન વગેરે પેપરમાં પ્રગટ થવા ઉપરાંત ચોપડી-આકારે પણ પ્રચાર પાયે પ્રસ્તાવના દીક્ષા' શબ્દ “દીક્ષ' ધાતુ પરથી બને છે. “દીક્ષ ધાતુ અનેક અર્થોમાં છે. જેવા કે માંગ્ય (મુંડવું), નિયમ, યાગ, ઉપનયન અને વ્રતાદેશ. આ અર્થોમાં દીક્ષા શબ્દ પ્રયોગ થાય છે. દીક્ષા એટલે નિયમ, સંસ્કાર વિવાહ સંસ્કાર એ વિવાહ-દીક્ષા ગણાય. પરણનાર વિવાહ-દીક્ષાને ગ્રહણ કરે છે એમ કહેવાય. મહાકવિ કાલિદાસ પણ વદે છે – વિવાદ-રાં નિવત્ જુ ” (રઘુવંશ ત્રીજે સગં) આમ દીક્ષાનો અર્થ નિયમ–સંસ્કાર હોઈ, સમ્યકત્વારોપણ, શ્રાવકત્રતગ્રહણ, મહાવ્રતસ્વીકાર એ સર્વ દીક્ષા છે. મનુષ્ય-જીવનની મહત્તા અને સફલતા દીક્ષાસમ્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy