SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ કહાડી નાંખીએ. એજ ધર્મ છે. ધમ પૈસાદાર જ કરી શકે એમ કંઈ જ નથી. ધમ તે જીવનની વસ્તુ છે. તે અન્તઃકરણમાં વસે છે. ગરીબનું પણ હૃદય જે ઉજજવળ હોય તે ત્યાં ધમ બિરાજે છે, અને શ્રીમન્તનું અન્તઃકરણ કાળું હોય તે ધમના આડંબર પાછળ હજારો-લાખો રૂપિયા ખરચવા છતાં ધમને સ્પર્શ સુદ્ધાં ત્યાં થઈ શક્યું નથી. અન્યાય કરી, ગરીબેને પીસીને પૈસો ભેગો કર્યો, પછી “દાન પુણ્ય” કરી ધમીમાં ખપવા બહાર આવવું એ ઢંગ નહિ તે બીજું શું ? “એરણની ચેરી અને સેયનું દાન !' યાદ રાખે કે અન્યાયપાતિ ધન અશચિ છે. થેડેથી ચલાવીએ, ગરીબાઈ ભેગવીએ, પણ અન્યાયની લાઈન પર કદી ન ચઢીએ. ‘ચાયતwત્રામઃ ” એ ગૃહસ્થજીવનના અધિકારમાં પ્રથમ સૂત્રપાત છે. દાન કંઈ એક જાતનું નથી, અને પૈસાથીજ થઈ શકે એમ પણ નથી. કાયાથી સેવા કરવી, પરના ઉપકારમાં પિતાને વેગ આપ એ કંઈ ઓછું દાન નથી. વાણીમાં બીજા સાથે શિષ્ટ વ્યવહાર રાખવે એ પણ દાનને એક પ્રકાર જ છે. મનની શુભ વૃત્તિ અને પરહિતકામના એ ઉચ્ચ દાન-ભાવના છે. ભૂતદયા અને મૈત્રીભાવ એ જીવન-કલ્યાણના મહાન સિદ્ધાન્ત છે. એના આધાર પર જ ધાર્મિક જીવનની ઇમારત ખડી થાય છે. એમાંથી જ પરોપકાર અને સેવા ઉદ્દભવે છે. અસંસ્કારી માણસ એની મતિ પ્રમાણે ધમમાં પૈસે ખરચે છે, પણ ધમને મમ નહિ સમજ હોવાથી ખર્ચવા ગ્ય સ્થળે નહિ ખર્ચતાં બીનજરૂરી સ્થળે ખરચી અર્થવ્યયને એગ્ય લાભ ઉઠાવી શકો નથી. એ માણસ પિતાની પડોશમાંજ દુઃખી, રેગી, પીડિત માણસ નજર સામે દેખાવા છતાં તેમની અનુકમ્પામાં દાન નહિ કરતાં, તેમને ટળવળતા મૂકી દેરાસરમાં રૂપિયા કે દાગીના ચઢાવશે ! વિદ્યા પર જીવનનો આધાર છે અને તેના પ્રચારમાં સમાજનો અને ધર્મની સાચી સેવા સમાયેલી છે. પણ કી દૃષ્ટિના માણસને એવા ઉપયોગી સ્થળમાં દાન વહેવડાવવાનું ઓછું સૂઝશે, પણ જમણવાર વગેરેમાં ઉત્સાહભેર પૈસે વેરવા દોડશે ! દાનની દિશા અને લાભા લાભ સમજવાની બુદ્ધિ જ્યાં કુંઠિત થઈ ગઈ હોય છે ત્યાં એક બાજુ હજારો-લાખ રૂપીયા વેરાવા છતાં સમાજ અને ધમની કડી સ્થિતિ દહાડે-દહાડે વધતી જાય છે. ધર્મગુરુઓ પણ અસંસ્કારી રહ્યા. તેમને જ દેશ-કાળનું ભાન ન હોય ત્યાં તમને તેઓ શું પ્રેરણા આપી શકે ! પણ દિલગીરીની વાત તે એ છે કે જુની ઘરેડના નિરર્થક અને હાનિકારક ચીલા પિષીને તેઓ સમાજ અને ધર્મનું અહિત વધારી રહ્યા છે. જ્યાં સુધી તમે “ઉઘમાં છે ત્યાં સુધી જરૂર તેમની “ગુરુશાહી ચાલશે. પણ જ્યારે તમારામાં પ્રજ્ઞાશક્તિને ઉદય થશે કે પછી તેમના માંચડા ' ટી પડવાના. પછી તેમનાં “ઘરડાં અને છીછરાં વ્યાખ્યાને હવામાં ઉડશે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy