SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરત્નમુનિજીમહારાજ અને શ્રીહિમતવિમળજીગણિમહારાજના શિવસમુદાય સાથે જૈન-જૈનેતરની ટિ આકર્ષિત કરી રન્ના હતા. જૈન બધુઓ, પ્રતિષ્ઠિત થસ્થ અને ભગિનીઓએ બહુ મોટી સંખ્યામાં વાડામાં હાજરી આપી ડતી. જૈન સમાજના આગેવાનોની હાજરી ખાસ ધ્યાન ખેંચનારી થઈ પડી હતી. આ પાયધૂનીથી ઝવેરી બજાર તરફ વર જતાં જૈન તેમજ જૈનેતરની માનવમેદની પૂજ્યશ્રીના દર્શન માટે ખૂબ જામી હતી. દુકાને-દુકાને, અટારીએ-અટારીએ અને અગાશીઓ ઉપર હોટી સંખ્યામાં પ્રેક્ષકો નજરે પડતા હતા. ઝવેરીબજાર, મેમણ ટ્રીટ, મનીબજાર, કર્લોથ મારકેટ, ફાફડ મારકેટ, બોરીબંદર આગળ થઇ વરડે કોટ-બજારગેટમાં પ્રવેશ કરતાં કેટના શ્રીસંઘના આગેવાને, પુરૂષ-સ્ત્રીઓ, બાળક-બાળકાઓએ પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આખી બજારગેટ સ્ટ્રીટ રમણીક તરણેથી શણગારવામાં આવી હતી. કોટના સર્વ જૈન યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂએ આ વોડામાં ઘણા ઉત્સાહથી ભાગ લઈ શાસન અને સમાજની શોભામાં વૃદ્ધિ કરી હતી. બજારગેટમાં શેઠ ઓતમચંદ હીરજી અને શેઠ હઠીસંગ જેઠાભાઈ વગેરે આગેવાન સજીએ ગલીએ ભરી મહારાજશ્રીનું ભક્તિભીનું સ્વાગત કર્યું હતું. સરઘસ દેક કલાક સુધી સર્વ રસ્તામાં પસાર થઈને બરાબજાર જૈન દેરાસર આગળ આવ્યું હતું. જેનશ્વયંસેવકમંડળના ધોલેરીયરોએ વરઘોડામાં સારી વ્યવસ્થા જાળવી રાખી હતી. કેટમાં દેહરાસરજીમાં પ્રભુદશન કર્યા બાદ વ્યાખ્યાનશાળામાં પૂજ્યશ્રીએ પરમાત્મસ્વરૂપ, પ્રભુનું મિશન અને આત્મધર્મ ઉપર સરળ પણ સટ ઉપદેશ આપી જનતાને મુગ્ધ કરી દીધી ડતી. તેઓશ્રીના ઉપદેશથી એના વગર ઉપર ઘણી સારી છાપ પડી હુતી. “ સર્વમંગલ ના વિનિથી વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ પ્રભાવના કરવામાં આવી હતી. ( મુંબઈ સમાચાર તા. રપ--19. ઉ૧. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy