SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ પણ હવે સમજીએએ જાગૃત થઇ વિધિપુરસર પર્યુષણ ઉજવવા જોઇએ. વિધિ તમને શું બતાવુ ? તમે સ્વયં સમજી શકે છે કે, આજે જૈન સમાજનુ' બાહ્ય અને આન્તર સ્વરૂપ કેવી વિકૃત દશામાં આવી ગયુ છે. પુજા-પ્રભાવના અને સામાયિક--પ્રતિક્રમણેા કરવા છતાંય વેર-ઝેરની અને ઝઘડાની લ્હાય ડ‘ડી ન પડે અને સામિવચ્છળ કરવા છતાં કેમની ભૂખ ન ભાંગે તેા પછી તેની કિમ્મત કેટલી ? આ બધું બીજી કામે તે આજે સગઠન કરી અનુકૂળ સાધનાનો ઉન્નતિ સાધતી જાય છે, ત્યારે આજે જૅન કેમ એવી દિવસે દિવસે પતન થઇ રહ્યું છે. કેટલી દિલગીરીની વાત ! ‘ પર્યુષણ શબ્દનો અર્થ ધ્યાનમાં લઇએ. ‘ પર્યુષણા એટલે આત્માના શુદ્ધ ભાવમાં વિહરવું. એ દિવસોમાં કાઇની સાથે કલહ કકાસ ન કરીએ. કાઇનુ બુરૂ ન ચિન્તવીએ. કોઇ પર દ્વેષ કે રોષ ન કરીએ. કાઇ ગાળા આપે તેા શાન્તિ રાખીએ. ઉપશમવું અને ઉપશમાવવું, અને ખમાવવું એ જિનશાસનને સાર છે. જે ઉપશમે છે, ખમે-બમાવે છે ન આરાધક છે. ૐ તેમ નથી કરતું તે વિરાધક છે. એમ શ્રીભગવાન્ ફરમાવે છે. ખમવુ k એ દિવસોમાં મનસા, વચસા, કર્માંણા અહિંસક બનવાનો વિશેષ અભ્યાસ કરીએ. પેાતે અહિંસક ન થાય, ત્યાં સુધી બીજાને કેવી રીતે અહિંસક બનાવી શકાય ! વિચારમાત્રમાંથી જ્યારે હિંસા નિક ત્યારે ખરી અહિંસક દશા પ્રાપ્ત થાય. ય. Jain Education International પેટે વિચારવાનુ છે. લાભ લઇ પોતાની કમનસીમ છે, કે જેનુ એ દિવસમાં હવાઇ વગેરેના ભડ્ડી-તાવડા બંધ રખાવાય. તો પછી સાહમિવચ્છળનાં જમણા માટે ભઠ્ઠી--તાવડા મ’ડાયજ કેમ ? એ દિવસોમાં આરમ્ભ-સમારમ્ભ અને તેટલા કમ કરી દેવાના હાય. તપસ્યા પણ ગળ પ્રમાણે કરીએ. ગજા--ઉપરવટ તપસ્યા કી '' વાહ વાહુ કરાવવામાંએ તપસ્યાનું ફળ વાહ વાહ ' માંજ પૂરૂ થઇ જાય છે. ઉપરાંત, દુર્ધ્યાનથી પાપનાં ખાતાં બધાય એ ને ખાં. આળોટીઆળેટીને કે રખડી-ભટકીને દિવસ પૂરા કરવા અથવા ગામગપાટા હાંકીને કે રમત-ગમત ખેલીને વખત ગાળવે એ તપસ્યા ન કહેવાય, એ ઉપવાસ ન કહેવાય. જેમાં વિષયે, કષાયે અને આહારને યાગ કરાય તેને ઉપવાસ કહેવામાં આવ્યો છે. દેખાદેખી, માન--પૂજાના મેહે તપસ્યા ઘણી થાય છે. લીટે ટ્વીટે ટેવાઈ ગયેલી અજ્ઞાનદશ પણ તપસ્યા કરાવે છે. આવી તપસ્યા કેવળ લઘનરૂપ હોય છે. એમાં શુદ્ધિનુ તત્ત્વ ભાગ્યેજ હાય. 3 26 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy