SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International કર્મોમાં ભાવ. ૧૬૦ કર્મીના વિષયમાં પણ આ ભાવા વિચારાય છે. જેમકે- ઉપશમ, મેહનીય કમનેજ હોય છે, ખીન્તને નહિ. પશમ, ચાર ઘાતી કર્મોનાજ હોય છે. બીજાને નહિં આદિયક, ક્ષાયિક તે આડે કર્મોને અગે હોય છે. એટલે કે આડે કર્માના ઉદ્દય પણ હોય છે અને ક્ષય પણ થાય છે. પારિામિક ભાવ જીવ, ભવ્યત્વ અને અભવ્યત્વ છે. માટે જેમ કને ઉપશમ, ક્ષયે પશમ, ક્ષય અને ઉય, તેમ કમના પારિામિક ભાવ શુ? કતુ તે તે રૂપે પરિણમન થતુ રડે છે. પશુ તે પરિણમનરૂપ પરિણામ અહીં પારિગ્રામિક ભાવથી વિક્ષિત નથી. ‘ પારિામિક ’ભાવથી તે ખાસ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ લીધાં છે. ભવ્યત્વ અને અભવ્યત્વ મહાર્દિક સત્તા પર અવલસ્થિત છે. અને જીવત્વ સ્વાભાવિક સનાતન તત્ત્વ છે. ભાવ મેહનીય કમના બધા ભાવા બને છે. ‘ પરિણમન ’ અર્ધોમાં પારિણામિક પણ ઘટે. મેહુવિર્જત શેષ ત્રણ ઘાતી કર્મોના ઉપશમ વગર ચાર ભાવે હૈય છે અને શેષ ચાર અઘાતી કર્મોના ઉદય, ક્ષય અને પરિણામરૂપ ત્રણ ભાવ છે, કેવલજ્ઞાનાવરણ અને કેતલદશ નાવરણ કમ છાતી છતાં તેમને ક્ષાપશમિક ભાવ ન હોય. કેમકે વિષાોદય-વિષ્ણુભ તેમને નથી હોતા. ગત્યાદિ મા ણાઓમાં ભાવ. નરકાદિ ચારે ગતિએમાં દરેક ગતિમાં પાંચ ભાવે હોય છે. કેમકે ક્ષાયેાપમિક, ઐયિક અને પારિણામિક ભાવ એ ત્રણની વ્યાપકતા તે વ્હેવાઇ ગઇ છે, અને ક્ષાયે પામિક, આપમિક તથા ક્ષાયિક સમ્યકત્વ દરેક ગતિમાં સભવે છે. ગત્યાદિ. માગ ણા-દ્વારામાં ક્ષાયેયમિક, આયિક અને પરિણામિક એ ત્રણ ભાવે તે નિયત છે. અને ક્ષાયિક તથા આપશિમકની ભજના છે. જ્યાં ક્ષાયિક તથા આપશ્ચિમકના સભવ હોય, ત્યાં પાંચે ભાવે સમજવા. તે એમાં અન્યતર હોય તે ચાર. એ બન્નેમાં એક્કે ન હોય તે સાયેાપમિક, આયિક અને પારિામિક એ ત્રણ ભાવેા જાણવા. એ ત્રણ ભાવે। તે દરેક સ’સારી-મહાવૃત-છ સ્થ જીવમાં છે, સૂનિગે!દ સુદ્ધાંમાં " सर्वोपशम एवायं विज्ञेयो न तु देशतः । यद् देशोपशमस्तु स्याद् अन्येषामपि कर्मणाम् ॥ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy