SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ઐશમિકભાવ. મેહના ઉપશમથી જે સ્થિતિ, જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે આપશમિક ભાવ' કહેવાય છે. મેહના (દશનામહના) ઉપશમથી જે ઉજ્જવળ સમ્યગ્દર્શન (તસ્વષ્ટિ) પ્રાપ્ત થાય છે અને મેહના (ચારિત્રમેહના) ઉપશમથી જે ઉજવળ ચારિત્ર પ્રાપ્ત થાય છે તે (બને) આપશમિક ભાવ છે. આપશમિકભાવ – ૧ સમ્યકત્વ ૨ ચારિત્ર. ઉપશમ, મેહને જ થાય છે અને મેહના પેટા ભાગ દર્શનમોહ અને ચારિત્રમેહ એમ બે છે. એટલા માટે ઉપશમસમ્પન્ન સમ્યકત્વ અને ચારિત્ર એ બેજ ભેદ આપશમિક ભાવમાં ગણાવ્યા છે. શાયિકભાવ. કર્મક્ષયથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે “ક્ષાવિકભાવ ” છે. ક્ષાવિકભાવમાં જ્ઞાનાવરણક્ષયસમુથ કેવલજ્ઞાન, દર્શનાવરણદિત કેવલદર્શન, મેહક્ષયસમ્પન્ન સમ્યકત્વ અને ચારિત્ર તથા અન્તરાયક્ષયસિદ્ધ પાંચ દાન-લાભ-ગઉપભેગ-વિયં લબ્ધિઓ, એમ નવ લેવાય છે. આમાં ફક્ત ઘાતિકર્મક્ષયસાધિત ક્ષાયિક લેવાયા છે. ક્ષાયિકભાવ – ૧ કેવલજ્ઞાન ૨ કેવલદર્શન પ-૯ દાનાદિ પાંચ લબ્ધિઓ. કે સમ્યક ૪ ચારિત્ર, (૧) દાનલબ્ધિ (૪) ઉપગલબ્ધિ (૨) લાભલબ્ધિ (૫) વીયલબ્ધિ (૩) ભેગલબ્ધિ ક્ષાપશમિક ભાવ. ઘાતિકના પશમથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે “પશમિક ભાવ” છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી સાધિત મતિ દસજ્ઞાન (મતિજ્ઞાન તથા મતિજ્ઞાન), શ્રુતસદસત્તાન (શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાન), અવધિજ્ઞાન તથા વિભગજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન એમ સાત ભેદ, દર્શનાવરણના પશમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy