SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) विचिन्तयेयुश्चपला युवानः पदार्थपाठं सुमहान्तमेतम् । कुचालतो बालक - जीवनानां રક્ષા વધ: વિધેય માતઃ ॥ ( ૧૨ ) अज्ञानयोगं चरितं गृहस्य शिक्षालया दूषितवातसङ्गाः । सत्सङ्ग- बोधो विरलस्ततोऽद्य प्रजाः कुमार्ग द्रुतमाविशन्ति ॥ ( ! ) તામાં વર્લ્ડ‘નાટ’—‘ટોટટા થા निघ्नन्ति, शृंगारिकवाचनं च । रक्तस्य शोषं कुरुते, विलासा न्वेषाय चाटन्ति विलाससक्ताः ॥ ( * ) जितेन्द्रियं ज्ञातसुतस्य वृत्तं निवेदनं साधु कुमारकाणाम् । ब्रह्माश्रमी योग्य विवाहपूर्व ब्रह्मवतं पूर्णतयाऽभिरक्षेत् ॥ ( ૧૬ ) ब्रह्मत्रतं जीवनमूलभूतं ब्रह्माश्रमः सद्गुणराशिदीपः । ब्रह्माssस्पदं शक्ति महः सुखानां कर्त्तव्यमाद्याश्रमपालनं सत् ॥ Jain Education International ૧૪૩ *** ( ૧૨ ) ચપળ યુવાનોએ આ મહાન્ પદાપાર્ડ પર ધ્યાન આપવા જેવું છે. બાળકાના જીવનને ખરાબ ચાલથી બચાવવા સમન્યે આપ્ત જનોએ પ્રબન્ધ કરવા જોઇએ. ( ૧૬ ) ગૃહજીવનની અજ્ઞાન દશા, શિક્ષણાલયનાં દૃષિત વાતાવરણ અને સત્સંગ તથા સદુપદેશની ખામી-એથી આજની ઉછરતી પ્ર અટ આ રસ્તે ઉતરી જાય છે. ( ૪ ) નાટક-હોટલ વગેરેના શોખ તેમનુ બળ હણી રહ્યા છે, શૃંગારિક વાચન તેમનું ખૂન ચુસી રહ્યું છે અને વિલાસીએ વિલાસની શોધમાં આથડે છે. ( ૧૧ ) જ્ઞાતપુત્રનુ જિતેન્દ્રિય જીવન જગના કુમારોને માટે સુન્દર “ નિવેદન ”તરીકે છે કે, યોગ્ય વિવાહ કરવા પૂર્વે બ્રહ્મચર્યાશ્રમના પાલકે પૂર્ણ રીતે પોતાના બ્રહ્મચર્યનુ રક્ષણ કરવું જોઇએ. ( ૧૬ ) બ્રહ્મચય એ જીવનના મૂલાધાર છે. બ્રહ્મચર્યાશ્રમ એ સદ્ગુણશિના દીવા છે. બ્રહ્મવ્રત એ શક્તિ, તેજ અને સુખનુ સ્થાન છે. ખરેજ, પ્રથમ આશ્રમનું પાલન કરવુ. એ પવિત્ર કત્તવ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy