SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ કે न दक्षतासौ प्रविनाशिशर्मणे व्युच्छेदनं शाश्वतशर्मवर्त्मनः । तृष्णाप्रवाहं विनिरुध्य चेतनाऽऽ नन्दानुभूतौ यतनं तु दक्षता ।। नान्यव्यपेक्षा सुखसिद्धिरस्ति, प्रतीयते यद्यपि किन्तु नुच्छा। अनन्तसञ्चित्सुखशक्तिरूपं निजं विदित्वा मुखितः स्वतः स्याः। –સંસારના વિનર ચિક સુખ માટે શાશ્વત આનન્દના માર્ગને ઉછેદ કર એ કંઇ ડહાપણુવાળું કામ ન ગણાય. કિન્તુ તૃષ્ણાના પ્રવાહને અટકાવી ચેતન–શકિતના ઉજ્જવળ આનન્દલાભ માટે પ્રયત્ન કરવામાં ખરું ડહાપણ સમાયેલું છે. ( ૧૨ ) –સુખની સિદ્ધિ પરને અધીન નથીવિષયાધીન નથી.વિષયરોગસાપેક્ષ સુખ યદ્યપિ અનુભવાય છે, પણ તે ખરી રીતે તુચ્છ છે. અનન્તસચિદાનન્દશકિતરૂપ એવા પિતાને તું ઓળખ ! અને એમ પિતાને ઓળખીને વત એવ સુખી થા ! ( ૧૨ ) –આ માણા રાવ શાસ્સામાં હેટો છે. પંડિત ઘણીવાર બની ચુકયે હશે. છે તે પણ સાચી આત્મોન્નતિને માર્ગ છે તેને ન સાંપડે, એમાં વાંક એની મિહવાસનાને છે, આજ महान् बभूवान् बहुशो विशारदः । सर्वेषु शाखेषु तथापि नाऽऽपिवान-1 आत्मोन्नतिं वास्तविकीमयं जनोऽ पराधिनी तत्र विमोहवासना ।। - એક (૨૪) प्रवर्त्तमानो व्यवहारमार्ग आत्मार्थ-कार्याण्यपि साधयेत । आत्मीयसंशुद्रिमसंस्पृशत् तु सर्व वृथा कर्म विदाकरोतु ॥ –માણસ વ્યવહારમાર્ગમાં વર્તમાન હોય, છતાં તેણે આત્મહિતના સાધનમાં પણ ઉધત રહેવું જોઈએ. આત્મશુદ્ધિને સ્પર્શ નહિ કરનાર તમામ આચરણ પરમાર્થતઃ નિરર્થક જ સમજવાં જોઈએ आत्मोनिनीषां प्रबलीकुरुप्व स्थैर्येण तत्त्वं पविचारयस्व । सनातनं सच्च विनाशि चाऽसत् सम्यग् विविच्य प्रयमे यतस्व ॥ –આત્મોન્નતિની ઉત્કંઠાને પ્રબળ બનાવ!સ્થિર દૃષ્ટિથી તત્ત્વ-સ્વરૂપને યથાસ્થિત વિચાર કર ! અને, સત અને શાશ્વત શું છે તથા અસત્ અને નાશવન્ત શું છે એ બાબતને બરાબર વિવેક કરી અને માર્ગ ગ્રહણ કર ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy