SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) करोति शोको हृदयस्य हानिं बुद्धिं परिभ्रंशयति स्मृतिं च । शोकेन मस्तिष्कमपि भ्रमत् स्याद, न तेन शोचन्ति महामनस्काः ॥ ( ૨ ) देव जातं खलु जातमेव शोकेन जातं न भवेदजातम् । ततः कथं शोकहुताशदा हे स्वकीयमन्तःकरणं जुहोषि ? ॥ ( ૧૨ ) संसारवासे घटना अनेका विचित्ररूपाः सततं भवन्ति । जगत्मा ध्रुवमेवमेव सदा वहनस्ति किमत्र शोच्यम् ॥ ( ૪ ) ऐकान्तिकं नास्ति सुखं पृथिव्यामित्येवमूचुर्मुनयः पुराणाः । वयं च साक्षादवलोकयामः स्वस्थेन चित्तेन निरीक्षमाणाः ॥ ( * ) एवं च शोकावरणं जहीहि मनःप्रकाशं प्रकटीकुरुष्व । माग्वत् पुनः सज्जकटीतळीस्याः सम्पातिमुद्दिश्य महोदयस्य || Jain Education International ૧૧૪ ( ૧૧ ) -શાક હૃદયને હાનિ પહેાંચાડે છે અને બુદ્ધિ તથા રમરણ-ક્તિને ભ્રંશ કરે છે. શેકથી મસ્તિષ્ક પણ ભમવા લાગે છે. માટે મ્હોટા મનના મનુષ્યા શે!ક કરતા નથી. ( ૧૨ ) —જે બની ગયું તે બની ગયું. શાક કરવાથી હવે બની ગયુ તે ‘ ન અન્ય નહિ થાય. માટે શાકરૂપ અગની ઝાળમાં તારા અન્તઃકરણને શા માટે હામે છે ? ( ૧૭ ) -સંસારવાસમાં અનેક વિચિત્ર ઋતની ધટનાએ હંમેશાં બન્યા કરે છે. નિશ્ચય, જગત્ના પ્રવાહ હંમેશાં આમજ વહેતા ચાલે છે. એમાં શેક કરવા જેવુ શું ? ( ૧૪ ) -દુનિયામાં ઐકાન્તિક સુખ કયાંય નથી એમ પુરાણા મુનિએ કહી ગયા છે અને આપણે પણ સ્વસ્થ ચિત્તથી નિરીક્ષણ કરતાં એ વાત સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ. ( ૧૫ ) --માટે તુ શાકના પડદાને ફેંકી દે! અને મનના પ્રકાશને પ્રગટાવ! અને મહાન્ ઉતિને માટે પહેલાંની જેમ ફરી પાછે ઉદ્યમ કરવા કટીબદ્ધ થા ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy