SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ आस्तां विरुद्धो मयि रागिवर्गो महाजनस्तिष्ठतु वक्रवक्त्रः । एतावता नश्यति किं मदीयमालम्बनं मे यदि विश्वनाथः !॥ –રાગી લેકે મારી વિરૂદ્ધ થાય અને મોટા માણસે મારી તરફ વાંકે મોટું કરીને બેસે, એથી મારું શું બગડવાનું હતું–જે મને જગના નાથ પરમેશ્વરનો આસરે છે તો ! ( ૨ ) को रागिवर्गेण ममास्ति लामः ! શિવન અમરિત હાનિ ? एवं च सर्वस्य विरोधितापि न कण्टकः स्यान्मम जीवनस्य ।। હતી –રાગી માણસોથી મને લાભ | શું ! અને પી લેકેથી મને હાનિ શી ! એટલે બધાય વિરોધી થઈ જાય તેયે એ મારા જીવનને * કંટક-સમાન નથી. ( ૨) ये रागिणः सन्ति त एव काला न्तरे विरुद्धाचरणा भवन्ति । एवं च को रागितयाऽवसेयः ? किं रागनिष्पादनमर्थवच्च ? ॥ —એ આજે રાગી હોય છે તેજ વખત જતાં કયાં ઉલટા નથી થઈ જતા ! પછી, કાને પિતાને રાગી સમજ ? અને રાગ કરવાથી ફળ શું? न श्रीमतः किश्चिदपि प्रयोजनं न किश्चिदावश्यकमग्रगीजनात् । सर्वत्र साधारणभावतस्सतो युक्तं विरक्तस्य सदा प्रवर्तितम् ॥ –શ્રીમન્તથી કંઇ પ્રજન નથી. આગેવાનોથી કશી જરૂરીઆત નથી. વિરકત સુજનને હંમેશાં સર્વત્ર સાધારણ ભાવે, મધ્યસ્થપણે વર્તાન રાખવું યુક્ત છે. पूर्वार्जितं कर्म विना विपाक कथं प्रणश्येदिति चिन्तयन्तःसन्तो न ताम्यन्त्ययशःप्रचारे प्रशान्तितः श्रेयसि सञ्चरन्ति ।। – પૂર્વ જન્મ યા જન્મમાં ઉપાર્જન કરેલ કમ તેને વિપાકેદય ભોગવ્યા વગર કેમ નષ્ટ થઇ શકે-- આમ ભાવનાને પિષતા સજજને અપકીર્તિને પ્રચાર થતાં દુઃખી થતા નથી; કિન્તુ શાન્તિપૂર્વક કલ્યાણના પંથે વિચરતા રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy