SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્૦) स्वल्पश्रियां तुष्यति यस्य चेतो नाग्रे विधिर्वयजनं तम् । इदं विचिन्त्य प्रकटीकुरुष्व ઢંઢો ! સ્વીય ગુરુવાર્થમુત્રમ્ । ( ?? ) विनमुत्साधनं यदयं मृतः स जीवन्नपि भाग्यहीनः । ज्ञानोज्ज्वarerna प्रकर्षमालम्बते जीवन संविकासः ॥ ( ૧૨ ) मावीविशश्वितमसद्विचारान्, अन्तः प्रविश्याऽऽत्मनिपातकास्ते । ध्येये स्थिरीकृत्य परे दृशं स्वां प्रलोभनर्मास्म पराजितो भूः ॥ Jain Education International ( ૨૩ ) उच्चं धनं सर्वधनेभ्य एकं चारित्र - पावित्र्यमशेषविश्वे । दधाति रङ्कोऽपि स सार्वभौमात् स्थानं महद्, यस्य सतस्तदस्ति ॥ ૧૯ ( ૧૦ ) ~~~થાડી વિભૂતિમાં જેનું ચિત્ત ધરાઇ જાય છે ( વિવેકથી નહિં, સન્તાષથી કે ત્યાગથી નહિં, પણ અકણ્યતાથી ) તેની પ્રગતિ ત્યાંજ અટકી જાય છે. “ વિધિ ” તેને ત્યાંથી આગળ વધારતા નથી. આમ સમજીને તું તારા ઉગ્ર પુરુષા ને પ્રકાશમાં લાવ ! ( ૧૧ ) —જેનુ ઉત્સાહુરૂપી ધન નષ્ટ થયું છે તે અભાગી જીવતા પણ મરેલા બરાબર છે. જીવનના સુન્દર વિકાસ પ્રશસ્તજ્ઞાનવિભૂષિત એવા ઉત્સાહ--બલના ઉત્કષને આભારી છે. ( ૧૨ ) —ખરાબ વિચારાને તારા હૃદયમાં પેસવા ન દે. તેઓ અન્દર દાખલ થઇને આત્મ--બલને હણે છે. મહાન્ ધ્યેય પર તારી દૃષ્ટિ સ્થિર કરી પ્રલેાભનાથી પરાજિત ન થા. ( ૧૩) —દુનિયાભરમાં તમામ ધન કરતાં ઊંચું ધન એક ચારિત્ર છે. જે સજ્જનની પાસે એ ધન છે તે ગરીબ હોય તે ચે એક ચક્રવર્તીબાદશાહ કરતાં પણ ઊંચું સ્થાન ધરાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy