SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ શુગર ' વાધમા— • સુવાસાહતો યુઃ— सन्देश उपयोगी स्ताद् વાવાનાં ચસ્થિતિ ! । ૐ ।। प्रोत्साहनम् । () अयि ! त्वदीये कुशलं शरीरे : कच्चित् त्वदीयं हृदयं प्रसन्नम् ? | प्रवर्त्तते तेऽध्ययनं च कच्चिद् ? गच्छन्ति कच्चित् सुखवासरास्ते १ ॥ ( ૨ ) वस्त्वदीयं पयसः सहोदरं दस्युपतिष्ठते यदा । तदा त्वदेकाग्रमनीभवन्नहं क्षणं प्रमोदे यददः प्रमातु कः ? ॥ ( ૩ ) परस्य देहोऽपि नहि प्रवेष्टुं शक्यो भवेद् योगिवरेतरेण । प्रविश्य मे चेतसि वर्त्तसे त्वं तदद्भुतं कस्य पुरो वदामि ! ।। Jain Education International ( ૪ ) विलास - खेल - भ्रमणेष्वनर्थं न यापनं ते समयस्य युक्तम् । क्षणो गतो नैव पुनः समेति ततोऽप्रमत्तः पठनोद्यतः स्याः ॥ ૧૦૩ --- ગુજરાતી ’ અનુવાદસહિત લઘુ ‘ સન્દેશ ’વાંચનારાઓને તેમની સ્થિતિ અનુસાર ઉપયાગી થાઓ ! ( ૧ ) ~~~ભાઇ ! શરીરે કુશળ છે ! ચિત્ત પ્રસન્ન ! વિદ્યાભ્યાસ બરાબર ચાલે છે ! દિવસા આનન્દમાં જાય છે ! ( ૨ ) —તારાં દૂધ સરખાં મીઠાં વચના જયારે . મને યાદ આવે છે ત્યારે તારી તરફ એકાચમનવાળા બનતા ક્ષણભર જે પ્રમાદ અનુભવું છું તેને કાણ માપી શકે ! (E ) બીજાના શરીરમાં પણ મહાન્ યોગી સિવાય બીજાથી પ્રવેશ કરવા શક્ય નથી, તે તું તેા મારા ચિત્તમાં પ્રવેશ કરીને બેઠા છે. એ આશ્રયની વાત હું કૈાની આગળ કરૂ! * —વિલાસ, ખેલ અને ભ્રમણમાં નિરક વખત ગુમાવવા તને વ્યાજબી નથી. ગયા વખત ફરી હાથ આવત નથી. માટે પ્રમાદ દૂર કરી વિધા ધ્યયનમાં ઉદ્યમશીલ ધા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy