SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશંસાનાં પુપ એટલાં તે વજનદાર છે કે પરમાત્મા તેને બે ઉચકવાની મને શક્તિ અને લાયકાત આપે એજ મ્હારા અત્તરની મોટામાં મ્હોટી ઈચ્છા છે. મહારી લાયકાતના કરતાં મ્હારી અપૂર્ણતાઓનું મને વિશેષ ભાન છે. અને આપના માનપત્રથી મારી ત્રુટિઓ દૂર કરવાની મને જે પ્રેરણા મળે છે તેને માટે હું આપને ખાસ ઋણી છું. મુનિ મહારાજ જેવા ત્યાગી વિદ્વચ અને સુજ્ઞ સજનની સેવા કરવાની મને મળેલી તકને હું હારી અહોભાગ્ય સમાન સમજું છું. અને મ્હારા જીવનનું લક્ષ્યબિન્દુ પણ તેઓશ્રીની ત્યાગવૃત્તિ તથા સેવાભાવનાથી રંગાઈ જાય અને રોગગ્રસ્ત, દુખી જનતાની નિસ્વાર્થ ભાવે સેવા કરવાની મહારી અંતર ઉમિઓ સબળ બને એવું ખરા જીગરથી ઈચ્છું છું. સમાજ-સેવાનાં કાર્યો લક્ષ્મીની પાછળ ફાંફાં મારવા માટે નહિં, પણ પ્રભુના ખરા દાસ તરીકે સમાજની સેવા કરવા સારૂજ હોય. આ આદર્શ આજે ઘણે અંશે ભૂલાઈ ગયું છે. એમ ખિન્ન હૃદયે મારે કહેવું પડે છે. પણ મુનિશ્રી જેવા સદ્દગુરૂઓને માનવ-જીવનની મહત્તાને સદ્ધ સાંભળ્યા પછી પપકારી ભાવના પ્રબળ બને અને તવંગરેના કરતાં ગરીની વિના મૂલ્ય સેવા કરવાની વૃત્તિ સર્વત્ર જાગૃત થાય એવું નજીગરથી ઈચ્છી મુનિશ્રી તેમજ આપ સર્વે સકળ સંઘને મને આપેલા માન બદલ હું એક વાર ફરીથી અન્તઃકરણપૂર્વક ઉપકાર માની બેસી જવાની રજા લઉં છું. છેવટે પ્રમુખશ્રીના બોધક અને બને ડોકટરો માટે માર્ગદર્શક થઈ પડે તેવા ઉપસંહાર બાદ જયજિનેન્દ્રના પિકારે વચ્ચે મેળાવડો વિસર્જન થયે . ‘મુંબઈ સમાચાર તા. ૧૬ 11-31. “સાંજ ” ૯-૧૧-31. અને ડેટને આપેલ આશીર્વચન. મવી” -કુંવઃ સુવ િછી કૂતરી” રાજા सौजन्योज्ज्वलकौशलोच्चयशसौ निःस्वार्थसेवा-धियास्वास्थ्य तोषविधायि मामनयतामुच्छिद्य रोगास्पदं ताभ्यां हर्षता उद्रािमि महतीं श्रीधर्मलाभाशिषम ! ॥ – ન્યાવિનીઃા . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy