SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ આશય અને આદેશ ભૂલાઇ જવાયા છે. આશ્ચયની વાત એ કે શ્રીન્યાયવિજયજી મહારાજ જેવા વિદ્વાનો જ્યારે મન્દિરના કાલાહુલ અને વધી પડેલા વૈભવના આડમ્બર વિષે ફર્યાદ કરે છે, ત્યારે કેટલાર્કા તેની સામે શાસ્ત્રનાં થે.ડાં છૂટાં-છવાયાં અવતરણ ધરી રાખી, આગ્રહપૂર્વક આજની સ્થિતિના બચાવ કરવા મેદાને પડે છે. પરમ વીતરાગ પુરૂષના દેહની આસપાસ સેના-રૂપાનો થયેશ એ શાસ્ત્રીય બચાવની વસ્તુ શી રીતે હાઇ શકે એ નથી સમજાતું. શાસ્ત્રીય રીતે સાવ સાદા પ્રશ્નનુ પણ નિરાકરણ શોધાવુ જ જોઇએ એમ જેઓ કહે છે અથવા માને છે તેઓ પેાતાની સામાન્ય વિવેકદૃષ્ટિ કે બુદ્ધિના ઉપયેગ કરે તે પણ તેમને ચેષ્ય સમાધાન મળી રહે. જિનાલયેમાં અવ્યવસ્થિતપણાને લઇને આપણે ભક્તિ-ઉપાસના-ધ્યાનને મેથ્ય શાન્તિ તે ગુમાવી છેજ, પણ વૈભવસૂચક શણગારને વધારવા જતાં આપણે બીજી અનેક ઉપાધિએ વ્હારી લીધી છે. અને એ ખાનાં પરિણામે પૂજાના આશય અને આદશ પ્રત્યે પણ ઉપેક્ષા જ દાખવી છે. અમને તો આ બધી જ જાળનુ એક જ કારણ સમાય છે. આપણા સ્વભાવમાં જે વૈશ્યભાવના ભરી પડી છે તે જ લાગ મળતાં દેરાસરો વિગેરેમાં પણ પાતાનું સ્થાન જમાવે છે. આભરણા પ્રત્યેના આપણા માહુ અને ઘાંઘાટ પ્રત્યેનું આપણું મમત્વ એ ઘર અને બજારની વસ્તુએ આપણા મન્દિરમાં પણુ આપ ન સમજીએ એ રીતે ઘુસી જાય છે. આપણને અત્યન્ત પરિચિત હોવાને લીધે તે ત્યાં પણ આપણને વ્હાલાં લાગે છે. કારણ કે મૂળે આપણા સ્વભાવ અને રૂચિમાંથી જ તે જન્મ્યાં છે, પન્યાં છે અને પોષાયાં છે. જ્યારે આપણે વૈશ્ય મટી જૈન બનશુ ત્યારે આપણે એની અશાભનતા જોઇ શકીશુ. પછી તે શાસ્ત્રીય ચર્ચા વાદ- પ્રતિવાદની પશુ જરૂર નહીં રહે. Jain Education International इन्द्रियार्थविलासाय न जातं तव जन्मना । ૧૦૧ विकासयितुमात्मानं कर्तव्यं ते विदाङ्कुरु ! ॥ 比宁SSL વિષય-વિલાસ માટે તારા જન્મ નથી થયા. આત્માના વિકાસ તારા કર્તવ્ય-માર્ગ તુ માટે સમજી જા ! [ શ્રી. ન્યાયવિજયજી ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy