SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન-સસ્થાના યથાયોગ્ય સુધારા થતાં ન બાલવિધવાઓની સખ્યા વધવાની અને ન તેમને માટે દીક્ષાના પ્રશ્ન ઉઠવાના. મતલમ કે ન્હાની માળા કે યુતિને દીક્ષા આપવી એ ઉચિત નથી જણાતું. આચાર્યં શ્રીવિજયદેવસૂરિના સમયમાં પણ આવી જાતનું અંધારણ ઘડાયલું. આજે તે ખાલિકા પણુ વૈધવ્યના કષ્ટથી કટાળી અને ચેલીએ માટે તરસી રહેલી સાધ્વીઓથી ભરમાઈ જઈ ઝટ વેષ ધારણ કરી લે છે. આમ શ્વેતાંબર કે સ્થાનકવાસી સમુદાયમાં શીઘ્ર વેષ પહેરાવી દેવાનું બહુ વધી ગયુ છે. દીક્ષા ન લે ત્યાં સુધી તે ઉમેદવારને માન-સમ્માનથી રખાય, ઘણા પ્રેમ-વહાલ દેખાડાય, અને એ રીતે પ્રયત્ન કરતાં ‘પક્ષી’કાસલામાં આવ્યું કે પછી જોઇ લ્યે, કેવા દંડા ઉડે છે ! એક તા નારીજાતને તેની અજ્ઞાન દશાએ ઝઘડાખાર કરી જ મૂકી છે અને એથી જ એ ત્યાં સુધી ગવાય છે કે~~ 66 ચાર મળે. ચાટલા, કઈના ભાંગે એટલા ! ” • ચાર મળે ચેાટલા, કઈના ભાંગે ફાટલા ! * તેમાં વળી દીક્ષાના હોદ્દા મળ્યા, પછી શું પૂછવું' ! હા, જેમના આત્માએ જ્ઞાન–સચમની શિક્ષાએથી વિભૂષિત છે, જેએ વૈરાગ્યવાસિત છે અને જેઆ પાપભીરુ હાઇ ચારિત્ર-સાધનમાં સતત ઉજમાળ રહે છે, તેઓ ખરેખર વન્તનીય મહાત્મનીએ છે. તેમને પૂર્વોક્ત ટીકા સાથે કઇયે લાગે વળગે નહીં. તેવી શ્રમણીએ મહિલા–સમાજને સુધારવામાં શ્રમણા કરતાં પણ વધારે સફૂલ-પ્રયત્ન થાય. એવી શ્રમણીનું ચારિત્ર વિશ્વ-કલ્યાણ માટે પણ શ્રમણ-જીવનના જેટલે દરજ્જે જરૂરી અને ઉપયોગી છે. અને હું તે એટલે સુધી કહેવાની રજા લઈશ કે, બાઇનાં જો વિવેકપુરસ્કર ઉપધાન થાય તા તેત્રી ભિન્નુણીઓના આશ્રય નીચે થાય, જ્યારે સાધુએ માત્ર પુરુષને જ કરાવે, પણ એવી કેટલી નિકળશે ! મ્હોટા ભાગ તા ઝઘડાખોર છે. તેમનાં લડાઈ-ઝઘડાનાં પ્રદશ ના, તેણીએ જ્યાં જ્યાં પધારે છે, ત્યાં ત્યાં બરાબર ખુલ્લાં મૂકી દે છે. ભણવા-ગણવાને ઉત્સાહ તે તેમનામાં છે જ કયાં? કોઇ કદાચ લોક-દેખાવ સારૂ જૈન-શાળાના શિક્ષક પાસે જરા કે કરી આવશે. મસ, પછી પત્યું. સાધ્વી-સસ્થા ” ઉપયોગી અને મહાન્ ઉપયોગી હોવા છતાં આજે તે વગ મ્હોટે ભાગે નિરુપયેગી થઇ પડયા છે. સ્ક્રેટે ભાગે તેમની દિનચર્યાં સીવવા–સાંધવામાં કે કપડાં ધાવામાં પુરી થાય છે. તેમને વખત ઘણે ભાગે સસારી ખાઇએની જેમ કુથળીમાં અને ગામગપાટા હાંકવામાં પસાર થાય છે. * શ્રી. બાલાભાકકલભાઈએ છપાવેલ સવેગી સાધુ યોગ્ય નિયમ સ ંગ્રહુ ”માં આચાર્ય શ્રી હીર્રાવેયસૂરિજીના પ્રશિષ્ય પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજીએ કરેલ “ સાધુમર્યાદાજુઓ ! તેમાં મહિલાને દીક્ષા દેવા બાબત કડક અંકુશ છે, 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy