SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જયે તે આપણે ઉપાય નથી અને આત્મસંરક્ષણ ઉપદ્રવ અપરાધીઓની હિંસા કરવી જે અનિવાર્ય થઇ પડે છે તેમાં આપણે દોષ નથી. આશ્ચર્યની વાત એ છે કે, અસંખ્ય ની હિંસા વડે જ થતાં રેશમમોની આદિના વેપાર ધર્મિષ્ઠ કહેવાતા જૈને એ રીતે કર્યો જાય છે. પણ જ્યાં “હિંસા-અહિંસાની ચર્ચા ચાલે, દે આત્મરક્ષણ અમર દેશરક્ષણ માટે હિંસા વગર ના ચાલે એમ કાઈ કહે છે, એ જ જૈન ભાઇઓ અહિંસાના શંખધ્વનિ વડે આપણા કાનના પરદા ચીરી નાંખે છે ! અહિંસાને અતિરેક કરનારા આવા ધર્મઘેલા જૈન ભાઈઓ શ્રી. હેમચન્દ્રાચાર્યજી અને મુનિ શ્રીન્યાયવિજ્યજીને સદધ સમજે, અને સમયને ઓળખીને ચાલે એટલું જ કહેવું છે તે બસ થશે. लालपु लोलं मन एकमस्ति - ચંચળમાં ચંચળ એકમાત્ર મન છે. અને તેનો નિગ્રહ અ ડેટામાં a gf નિદof x સજા | મહેરું કામ છે. તેમાં મહાન પુરુષાએ જ મદન ઘન્ન- 5 ની દરકાર છે. તેને માટે હંમેશાં નાના:સાં ખાસ છેઅભ્યાસ–પરાયા રહેવું જોઈએ, અધ્યાત્મતલોકમાં શ્રી. ન્યાયવિજયજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy