SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયતીય -ધાવિશારદ પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી મહારાજના સન્દેશ. [“પ્રબુદ્ધ જૈન” ના તા. ૨૦-૧૦-૩૧ ના શરૂઆતના અંકમાં પ્રગટ થએલ.] વ્હાલા ઉત્સાહિત યુવા ! સામાજિક, રાષ્ટ્રીય કે ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્ય કુદરતે તમને અપ્યુ છે. તે તમેજ કરી શકવાના, તત્કાળ સગઠન તમારામાં થવાની જરૂર છે. બ્રહ્મચર્યના પ્રચંડ ડ ધારણ કરી કક્ષેત્રમાં ઉતરી ! પ્રજામાં આન્દોલન મચાવે ! સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરે ! લેકમાં ‘હા ! હા ! ” થઇ તા રહ્યાજ છે, વળી ખૂબજ થવા, અને થવેાજ જોઇએ. ક્રાન્તિના કોલાહલે માંથી જ અરૂણ્ણાદય પ્રકટે છે. સમય તમને હાકલ મારી રહ્યા છે. સાંભળશે ? તમારી જવાબદારીને ખ્યાલ કરશો ? સમાજમાં હાય લાગી હાય અને ધર્મના ડાટ વળવા એક હાય તેવે વખતે તમને એશઆરામ કેમ સૂઝે ? તમારી ત્યાગભાવના પર તે દેશ, સમાજ અને ધર્માંનાં પુનિવ ધાન ઘડાયાં છે. તમારી નબળાઈ પર તે સમાજ રસાતળમાં જાય ! અને એને શ્રાપ તમારે માથે ઉતરે ! તમારી જુવાનીના જોશ, તમારૂં ઉછળતુ. ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારૂ જીવન–સ`સ્વ ધમની મુઝાતી જ્યંતને પુનઃ પ્રજ્વલિત કરવામાં ખતમ થઈ જવું જોઇએ. ઠા ! અને ખ‘ખેરી નાંખા કાયરતાનાં જાળાં ! યા હેામ કરીને કૂદી પડે કમ ક્ષેત્રના મેદાનમાં ! શાસનદેવ તમારા સહાયક છે. જય-વાષની યશેમાળ તમને વરશે. વીર-ધર્મના અને ન્યાયવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy