SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અન મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ હેતુએનું પૃથક્કરણ કરી, તેમનેા નાશ કરવામાં જ પૂરું કરવું. તે અર્થે ભિક્ષુક્વન સ્વીકારી, તૈયાર અન્ન માગી લાવી, કણને પણ સંગ્રહ કર્યા વિના તેણે અન્નપાનની માત્રા વિચારીને ખાવું અને શરીરનિર્વાહ કરવા. એ પ્રમાણે ભિક્ષાદિમાં સાવધાન રહી, તે એક જગાએ સ્થિર થઈ ને રહેવાને બદલે, અનિયતભાવે, કાંઈ પણ આશા રાખ્યા વિના વિચરેરે અને પ્રમત્તોમાં અપ્રમત્ત રહી, પેાતાના લક્ષની સિદ્ધિમાં કાળ વિતાવે. [૧૭-૧૬ ] આ પ્રમાણે અપૂર્વ જ્ઞાન અને અર્હત, ભગવાન વૈશાલિકે કહ્યું છે. ૨૮ દર્શીનવાળા નાતપુત્ર, [૧૭] ૧. જી આગળ પા. ૧૭ નેાં. ૧. ૨. મૂળમાં- માત્ર પીછી લઈને' એટલું વધારે છે. કેટલાક એવા અર્થા પણ કરે છે કે, પ`ખી જેમ પીંછા સાથે (બીજી કશું સાથે રાખ્યા વિના) ફરે છે, તેમ તે શું સાથે રાખ્યા વિના ફરે.’ ૩. આ બધાં ભગવાન મહાવીરનાં વિશેષણેા છે. જ્ઞાન એટલે વિશેષ મેધ, અને દર્શન એટલે સામાન્ય મેધ; જ્ઞાત નામના રાજવશમાં જન્મ્યા હોવાથી જ્ઞાતપુત્ર; અત્ એટલે પૂજ્ય; અને વૈશાલિક એટલે વૈશાલી નગરી ( કુંડગ્રામ ) ના રહેવાસી, વિશાલા નગરીના રાજાના ભાણેજ હાવાથી ‘વૈશાલિક', એવી પણ પરંપરા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy