SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિતા જેતે મેાહ નથી, તેનુ દુ:ખ તેના મેાહ ગયેા; જેનામાં લેાભ અને જેનું કાંઈ નથી, તેને લેાભ નથી. [૩૨-૮] ૨૦૯ ગયું; જેને તૃષ્ણા નથી નથી, તેની તૃષ્ણા ગઈ; किरिथं च रोयई घीरे अकिरियं परिवजए । दिट्ठीए दिट्ठीसंपन्ने धम्मं चरसु दुच्चरं ॥ બુદ્ધિમાન પુરુષ ક્રિયામાં રુચિ રાખે છે, અને અક્રિયાનેા ત્યાગ કરે છે. શ્રદ્ધાયુક્ત માણસે શ્રદ્ધા અનુસાર કાણુ ધર્મનું પણું આચરણ કરવું. [૧૮-૩૩] जहा गेहे पलित्तम्मि तस्स गेहस्स जो पहू । सार भण्डागि नीणेड़ असारं अवइज्झइ || एवं लोए पलितमि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुभेहि अणुमन्निओ || જ્યારે ઘર સળગે છે, ત્યારે ધરને ધણી તેમાંથી સારવસ્તુઓ લઈ લે છે અને અસારવસ્તુએ જતી કરે છે; તેમ જરા અને મરણથી સળગેલા આ સંસારમાં તમારી ( વડીલજનેાની અનુમતિથી મારા આત્માને તારવા ઇચ્છું છું. [૧૯,૨૨-૩] अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नन्दणं वणं || अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य ॥ अप्पा मित्तममित्तं च दुप्पट्ठयसुपट्टिओ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy