SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ચારિત્રવિધિ શ્રી સુધસ્વામી કહે છે, હે આયુષ્મન ( જંબુ ) ! હવે હું મુમુક્ષુ જીવને કલ્યાણકારી એવા ચારિત્ર્યવિધિ ( સંખ્યાનુક્રમે) કહી બતાવું છે, જેને સ્વીકારીને ઘણા જીવે સંસારસાગર તરી ગયા છે. [૧] ૧. સાધુને નિવૃત્ત થવાનું સ્થાન એક છે; અને પ્રવૃત્ત થવાનું સ્થાન પણ એક છેઃ અસંયમમાંથી નિવૃત્ત થવું અને સચમમાં પ્રવૃત્તિ કરવી. [૨] ર. રાગ અને દ્વેષ એ એ પાપ છે; તેએ બધાં પાપકર્મનાં મૂળ છે. જે ભિક્ષુ તેમના વિરેધ કરે છે, તે આ સૌંસારમડળમાંથી નીકળી જાય છે. [૩] ૩. મન, વાણી અને કાયાની અસત્ પ્રવૃત્તિરૂપી ત્રણ દંડ છે; રિદ્ધિ, રસ અને સાતા ( સુખ) એ ત્રણને લગતી ત્રણ બડાઈ એ (ગારવ) છે; દંભ, ભોગેચ્છા અને મિથ્યાત્વરૂપી ત્રણ શક્ય છે. દેવ, તિયચ અને મનુષ્યે કરેલાં એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy