SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ 및 કાય ઉદયમાન (૫) ‘ જેમાં કાઈ પણ નથી r હાતા, તે ’ -વ્યથાખ્યાત ચારિત્ર. તેને અધિકારી છદ્મસ્થ પણ હોઈ શકે, તેમ જિન પણ હેાઈ શકે. [૩૨-૩] ૪. તપના બે પ્રકાર છે : માથ અને આંતર. તે અનેના છ છ ભેદ છે.૨ [૩૪] જ્ઞાનથી મનુષ્યેા તત્ત્વાને જાણે છે; દ નથી તેમાં શ્રદ્ધા કે રુચિ કરે છે; ચારિત્રથી જાતને નિગ્રહ કરે છે; અને તપથી વિશુદ્ધ થાય છે. [૩૫] સર્વ દુ:ખાને નાશ કરવાને ઇચ્છતા મહર્ષએ સયમ અને તપથી પૂર્વકર્મીનેા ક્ષય કરી, મેાક્ષગતિને પામે છે, એમ હું કહું છું. [૩૬] ટિપ્પણા ટિપ્પણુ નં. ૧. મૂળમાં જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) આભિતિબેાધિક ( મતિ ), એટલે કે ઇંદ્રિય-મનદ્વારા થતું મુખ્યત્વે વર્તમાન કાલિક વિષયાનું જ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન એટલે કે શબ્દ-અના સબંધ જેમાં ભાતિ થાય છે તેવું, મતિ-જ્ઞાન બાદ થતું જ્ઞાન, અધિજ્ઞાન એટલે મન કે ઈંદ્રિયાની વિના આત્માની યેાગ્યતાના બળથી થતું ભૂત દ્રવ્યાનું જ્ઞાન. મન:પર્યંચજ્ઞાન એટલે સ`જ્ઞાયુક્ત પ્રાણીઓના મનની અવસ્થાએનું જ્ઞાન. કેવળજ્ઞાન એટલે સવસ્તુએ અને ભાવેાનું સંપૂ પ્રત્યક્ષ જ્ઞાન, જીએ આ માળાનું ‘આચારધ’ પા. ૧૮૪૪૦, સહાયતા ૧. જુએ પ્રકરણને અંતે ટિ નં. ૬, પા. ૧૭૨. ૨. મૂળમાં તે ભેદે વળ્યા નથી. કારણ, અધ્યયનમાં (પા. ૧૯૯) તેમનું સવિસ્તર વન છે, Jain Education International For Private & Personal Use Only ૩૦મા www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy