SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] અપ્રગટે સઝાય સંગ્રહ અરિહંત ગણધર નિયમા તીરથ, તીર્થપતિ જસ નામ; અરિહંત સૂરિ પાઠક મુનિવર, ચઉહિ તીરથ ધામ. ધન્ય-૩ શ્રુતકેવલિ દશપૂરવી ગણધર, પ્રત્યેકબુદ્ધજી કહીએ; એ ચઉવિત સંઘ તીરથ પ્રભુની, આણું શિર પર વહીએ. ધન્યવ-૪ દરશન નાણુ ચરણએ તીરથ, રત્નત્રયી જસ નામ; તીરથ સાધુ સાધવી શ્રાવક, શ્રાવિકા ગુણ વિસરામ. ધન્યવ-૫ દ્વાદશાંગી પ્રવચન સંઘ તીરથ, અરિહા એપમ જેહને વિશેષાવશ્યક વલી ભગવતી ટકા, નમેતિસ્થસ્સ કહે એહને. ધન્ય – જ્ઞાની જ્ઞાન થકી જે તરીઆ, પ્રવચન સંઘ પસાય; પ્રવચન સંઘ શ્રીતીરથરાજજી, નમે તિસ્થસ્સ કહેવાય. ધન્ય-૭ એ સહુ જંગમ તીરથ પ્રભુને, વંદે વાર હજાર તેજપાલ ઇમ પ્રણામે તીરથ, દીપવિજય જયકાર. ધન્યવ-૮ ૭૧ હાલ ચોથી [ કપૂર હૈયે અતિ ઉજલે રે-એદે શી ] દયા થાવર તીર્થને રે, તેજપાલ એક ધ્યાન; સિદ્ધાચલ ગીરનારજી રે, સમેતશિખર બહુ માન રે. ભવિયાં વંદે તીરથરાજ-૧ પાંચ કલ્યાણક ભૂમિકા રે, બહુ મુનિવર નિરવાણ, પાદુકા પ્રતિમા વદિએ રે, દેખી તે અહિઠાણ રે. ભવિયાં -૨ તેજપાલ ઈમ ચિતવી રે, હરખ્યો તીરથ કાજ; ધનદત્ત શેઠને વીનવે રે, અનુજ્ઞા દિયે ગુણપાજ રે. ભવિયાં-૩ અગિયાર હજારને પાંચશે રે, તેત્રીસ સેનૈયા લીધ; નામે ઉધારે લખાવીને રે, પંથ પ્રયાણ તે કીધ રે. ભવિયાં –૪ યાત્રા કરી ઘેર આવતાં રે, મારગમાં તેજપાલ; મરણ લહું શુભગતિ હૂઈ રે, દેણાને રહ્યો અંજાલ રે. ભવિયાં –૫ ધનદત્ત શેઠ મરણ લહી રે, સંગમ થયો ગોવાળ મુનિદ્રાન ખીર પ્રભાવથી રે, હૂએ શાલિભદ્રપુજ્યપાલ રે ભવિયાં.-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy