SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] અપ્રગટે સઝાય સંગ્રહ ૫૧ શ્રીસ્થલિભદ્રની સઝાય [ પુખલવઈ વિજયે જો એ દેશી.] ઝરમર વરસે મેહુલે રે, વીજલડી ઝબૂકાર કેશા કામે આકુલી રે, કીધલે સવિ શણગાર રે. પિઉડા માને રે મુઝે બેલ, રસિયા શું રંગરેલ; હે થુલભદ્ર તમે ક્યાં થયા રે, નિરગુણ નાથ નિઠેર રે. પિઉ૦૨ આ ચિત્રશાલી આપણું રે, હરખે હિંડોળા ખાટ; બાર કેડી ધન વાપર્યો રે, તેં પિઉડા મુજ માટે. પિઉ૦ ૩ બાર વરસને નેહલો રે, તેહશું કેહી કહાણું જિહાં મન માને આપણું રે, તિહાં શી તાણે તાણ. પિઉ. ૪ ચૂલિભદ્ર કેશા બૂઝવી રે, શીયલ સમ હાર; મુનિ લાવણ્યસમય ભણે રે, જિનશાસન જયકાર રે. પિઉ૦ ૫ પર શ્રીસ્થૂલિભદ્રની સક્ઝાય [લાલ તેરે દરશનકી બલિહારીએ દેશી. ] લાલ તુમે યું ક્યું મુજકે વિસારી, સીરી લાછલદે કે નંદ. લાલ૦-૧ સોલ શૃંગાર સજી અતિ સુંદર, કહેતી કેશા નારી. લાલ૦–૨ મેહન મૂરતિ ખેલનકે મસિ, આ ચિત્રશાલી સમારી. લાલ૦-૩ પંથ તમારા દેખન કારન, જેવત જેવત હારી. લાલ૦-૪ વસ સરસ આહાર લેનકું, આ ગલીએ હમારી. લાલ૦-૫ પિયુ વિયોગે મેં એસી ભઈ ક્યું મછલી બિન વારી, લાલ૦-૬ નયન લગાડી નિહારે સ્વામી, ચાહ કરું છું તમારી. લાલ૦-૭ ચોમાસું ચિત્રશાલી વસીયા, સ્થલભદ્ર મહા ઉપગારી. લાલ૦-૮ પ્રતિબધી કેશા વેશ્યા તિહાં, ભઈ શીલ સમતિ ધારી. લાલ૦૯ ગુણવિજય વાચક ઈમ બોલે, જિનશાસન જયકારી. લાલ૦-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy