SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ 1 અપ્રગટ સઝાય સંગ્રહ કવિ શ્રીદીપવિજયજી વિરચિત ૨૭ મુનિવંદન સક્ઝાય વીરકુંવરની વાતડી કેને કહીએ--એ રાગ. શ્રીમુનિરાજને વંદના નિત કરીએ, હારે તપસી મુનિવર અનુસરીએ; હાંરે ભવસાગર સહેજે તરીએ,હારે જેને ધન્ય અવતાર. શ્રીમુનિ ૧ નિદક પૂજક ઊપરે સમભાવે, હાંરે પૂજક પર રાગ ન આવે; હારે નિંદક પર દ્વેષ ન લાવે, હાંરે તેહથી વીતરાગ. શ્રી મુનિ. ૨ સંજમધર ત્રાષિરાજજી મહાભાગી, હાંરે જેની સંજમે શુભ મતિ જાગી; હાંરે થયા કંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ તાગ. શ્રી મુનિ. ૩ તીને ચેકડી ટાળીને વ્રત ધરીઆ, હાંરે જાણું સંજમ રસના દરીઆ, હારે અજુઆન્યા છે આપણું પરીઆ, હારે ધન્ય ધન્ય ઋષિરાજ. ૪ ચરણ કરણની સિત્તરી દેય પાલે, હાંરે વલી જિનશાસન અજુઆલે; હાંરે મુનિ દોષ તાલીશ ટાલે, હાંરે લેતા શુદ્ધ આહાર. શ્રી મુનિ ૫ ચિત્ર સંભતિ ને વલી હરિકેશી,હારે અનાથી મુનિ શુભ લેશી; હાંરે ગોતમ ગણધર વલી કેશી,હારે બેહના અણગાર. શ્રી મુનિ ૬ દશ ચક્રી પ્રત્યેક બુદ્ધને જગ જાણે, હાંરે નમિરાજને ઈંદ્ર સંમાણે; હારે ઉત્તરાધ્યયને તે વખાણે, હાંરે શ્રી દશારણભદ્ર. શ્રીમુવ-૭ છવ્વીશ કેટી ઝાઝેરા અઢી દ્વીપે, હાંરે તપ સંજમ ગુણથી દીપે; હારે ચાળ સેળ પચીશને ઝીપે, હાંરે કીજે ગુણ ગ્રામ, શ્રીમુo-૮ દીપવિજય કવિરાજના ગુણ ગાવે, હારે ગુણ ગાઈને ભાવના ભાવે; હારે ગાતાં પરમ મહદય પાવે, હાંરે માનવ ભવ સાર. શ્રી મુ-૯ શ્રીવીરવિજયજી કૃત ૨૮ કાયાની સઝાય મનમોહન મેરેએ રાગ. કાયા ધરી છે કારમી રે, પ્રભુ દિલમાં ધરીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy