SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતનને શિખામણની સઝાય [ ૧૭ ૧૬, ચેતનને શિખામણની સઝાય પંચમહાવ્રત ઉચ્ચારઈ ત્રિવિધ ત્રિવિધ જિન ભાખી; આણ કુદી નદી ઉતરતાં એ છીંડી કિહાં રાખી રે. કુમતિ એ છીંડી. ૧ નદી તણ જીવ ઘણું પૂકારે કાં માથઈ પગ મૂકે; મુગતિ મારગ રખવાલા થઈનઈ, ચેર થઈ કિમ ચૂકે રે. કુમતિ. ૨ જીવહિંસાનું થાનક જાણી, જિનપ્રતિમા ઉત્થાપી; સંજમ કાજે નદી ઉતરતાં, કઈ ધમ કંઈ પાપી રે. કુમતિ. ૩ ગુરૂવંદણ ઈક આણું હેતઈ, નદી પાપ આચરતાં; કર્મ વિશેષઈ તે બહુ મૂઆ, ફલ અંતર કુણ કરતાં રે. કુમતિ. ૪ દયા દયા મુખઈ ઘણું પૂકારઈ, દયા મર્મ નવિ પાવે; સકલ જંતુ જિણે સરણે રાખ્યાં, નદી મીહર કિમ નાવઈ. કુમતિ ૫ ૧૭. સાધુ મુનિરાજને શિખામણ શાંત સુધારસ કુંડમાં તું રમે મુનિવર હંસ ગારવ રેણમાં મ મ રમે, મૂકિ જે શિથિલ મુનિ ધંસ રે.શાંત ૧ સ્વહિત કરી મ કરી ભવપૂરણ, મ કરી તું ધરમમાં કૂડ રે; લેકરંજન ઘણું મ મ કરે, જાણ હેઈ નવિ મૂઢ રે. શાંત ૨ જે યતિવર થયઉ જીવડા, પ્રથમ તું આપનઈ તારી રે, આપ સાથે મુનિ જે તર્યઉં, તું પણું લોકનઈ તારી રે. શાંત. ૩ તુઝ ગુણવંત જાણિ કરી, લેક દઈ આપણા પૂર્વ રે, અસણ વસણાદિક ભરિ દિઈ, ખોટડે મ ધરિ મન સૂતરે. શાંત. ૪ નાણ દંસણ ચરણ ગુણ વિના, તું કિમ હાઈ સુપાત્ર રે; પાત્ર જાણે તુઝ લેક દીઈ, મ ભરીશ પાપે તું ગાત્ર . શાંત૫ સૂધિય સુમતિ ગુપતિ નહીં, નહીં તપ એષણા શુદ્ધિ રે, મુનિ ગુણવંતમાં મૂલગઉ, કિમ હેઈલબ્ધિની સિદ્ધિ છે. શાંત. ૬ વ્યાપમાં ઘણું ગુણ વિના, ભૂરિ આડંબર ઈચ્છે રે, ઘર ત્યજી માન માયા પડ્યો, કિમ હાઈ સિંહ ગતિ રીંછ રે, શાંત. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy