SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પર દશવિધ સામાચારીની સઝાય [ ૧૫ આપુછણ ૬ પડિવુચ્છણું ૭ છંદ ૮ નિમંતણ ૯ ઉપપદ ચરણ ૧૦ સમાચારી લીહ. ૨ ઉક્તચ-ઈચ્છા ૧ મિચ્છા ૨ તહક્કારે ૩ આવસ્ફીય નિસાહિઆ. ૫ આપુચ્છણાય ૬ પઢિપુચ્છા ૭, છંદણાય ૮ નિમંતણ ૯ + ૩ છે ઉવપયાય કાલે ૧૦ સામાચારી ભવે દસહા; એએસિ તુ પયાણું, પત્તેય પરૂવર્ણ વુછું. જ્ઞાનાદિકની જે જે કરણી, કરઈ કરાવઈ અશક્તિ ચરણિ કારણિ ઈચ્છાકારે; આપ કાજ આપઈ ધુરિ કી જઈ, બલાકારિ કુણવતું ન દીજઈ, ગલિઆહય બલકારે૫ રત્નાધિક ઈચ્છકારિ ન કીજ, વેયાવચ્ચ તેવતું ન દીજઈ ઈચ્છા લિઈ આદે, આવીનઈ જે ગુરૂ મુઝ કહસી, તુ મુઝ તનુ વૈયાવચ્ચ વહસ્ય એ અવિનિત ઉપદેશે. ૬ ગુરૂ કહઈ દ્વિજ પરિ તું ન અરથી, કાં ન કરે તુમ્હ જે શુભ અરથી ગુરૂ કપીની કહઈ વાતે સૂવારથ ચિંતન સુણી હાણી, વૈયાવચ્ચ ગુરૂ કઈ જાણી, દેવણિયા સુત ન્યા. ૭ ભાષા ઈચ્છકાર કરઈ બલ ટાઈ, મુનિ તણી સુસ્થિત ભાષા સંભાઈ મિચ્છકાર તહકાર કરંતા, કુણ હણઈ તસ સિદ્ધિ વસંતા. ૮ સંજમ ગાદિ વિધિ આચરતાં, પંચાચારહ કણિ કરતાં, વિતથ આચરણિ પાપે; ત્રિવિધે મિચ્છાદુક્કડ દી જઈ, ઈણ પરિ આતમશુદ્ધિ કરી જઈ તે નહીં તસ સંતા–૯ હેપાદેયાદિ નિપુણનઈ, ગીતારથ સંવેગી ગુરૂનઈ. આદેશઈ તહકારે; સૂવારથ વાયણ પડિસુણણે, હિત ઉપદેશાદિક ગુરૂ કહશે, તથાકાર અધિકાર–૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy