SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાનની સઝાય [ ૧૧ હર સુગુરૂની અભયા કન્યા મઈ સુરે, ગુરૂ દિયે કન્યાદાન વરનઈ, કેડિ વરસ દિઈ જીવિવું રે. બહુ -૧ અણુઅરિ આઠ સાહેલી તેવડ તેવડી રે, સુમતિ ગુપતિસ્ય નારી રમતીરે, રમતી રે વીશેસઈ જૈન તણઈ ઘરિ રે. બહુ-ર ભુવન અમારિ એાઢઈ લાડી ચૂનડી રે, યતના ભર સુચીર પહિરઈરે પહિરઈરે પાણ તાણ કસિ કંચુએ રે. બહુ –૩ હિંસા સેકિ તણી હત્યારી કરી રે, વધુ વરને વિષે નારિજાણી રે, જાણી રે જિન મુનિવર દેહીતરી રે. બહુ -૪ સઉકિ દૂખ્યા દેખે દસઈ પાંગુલી રે, ટુટા બહિરા અંધ ગભિરે, ગભિ રે ગલિ પાશ શસ્ત્ર હણ્યા મરઈ રે. બહુ -૫ ઈણ વર પિઈ બંધાવા માછિણ દાસડીરે, રાખ્યા ધીવર દાસ પાપી રે; પાપી રે ઈણિ સઘલા બંધાવિયા રે. બહુ-૬ પદની કેડિ ભણિ એક એ નવિ એલખી રે, જિણિ કરૂણાવર નારી મારી, મારી રે ભવિ ભવિ તસ દેઢિ પડઈ રે. બહુ-૭ દયા કરી દયાલુ જે વર સાવ રે, સેભ જસ ભાગ રૂપે રે, રૂપેરે શાંતિનાથ પરે વિસ્તરઈ છે. બહુ ૮ એ કન્યા વિવાહઈ સનાથા પરઈ, ગરવ તેહિ રાતિ જાતિ રે, જાતિ રે ગેત્રે સે ઊં ચેવટઈરે. બહુ –૯ એ વહુ વરતેં કુશલ કેડિદિઈ છરડી રે, બાંધઈ ઘરિયન વંશ બહુથી રે, નહીં ઘરિ રેગ વિયેગડા રે. બહુ –૧૦ જિણિ એ કન્યા પરણી તસ ઘરિ ઈન્દ્રની રે, રિદ્ધિ રમાઈ સુરધેનુ દૂઝે રે, ફઝે રે સકલ ધર્મ માતા દયા રે. બહુo-૧૧ જિણિ એ કન્યા પરણે તસ ઘરિ ઈદ્રિની રે, રિદ્ધિ રમાઈ ગજરાજ ગાજઈ રે; ગાજઈ રે સલ સુરાસુર દુંદુભી રે. બહુ-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy