SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષમીના ગુણાવગુણ વર્ણનની સઝાય જ્ઞાન દર્શન ચરણ વિનય નય શુભ ગુણા, ધર્મ સુરવેલડી ચઢવિ ઉંચી દાન જલ સીંચતાં સ્વર્ગ સુખ ફલઈ, સકલ શિવફલ દિઈ સમય સૂચી. મુનિ વદન બાર દાતાર કુંચી. સકલ૦-૮ ૪ લક્ષ્મીના ગુણાવગુણ વર્ણનની સઝાય. રાગ રામગિરી જેણે બહુ ગુણ ભરી નૈવ કન્યા વરી, બ્રહ્મચારી વર વયરસામી; સદશ પૂરવધ સંઘ શિવ સુખ કરે, લખધિ લખધિ પ્રણમીઈ શીશ નામી. લાછિ તું આછિ પરિપાતલી ગુણેકલી, વીજની અહિની તું ચપલ જાણ; દેષ શત ગર્ભિણી પ્રગતિ પણે પાપિણી, સિરિયરસામી તું સઘરિનાણી. લાછિ જે કાછિ ચેખા નહીં કેટલા, અવર પાપી ઘરિ તુંહિ વસઈ ઈમ ઘર ઘરણી પરિ જુજૂઆ તુઝ ધણી, તુંહિ કુલની નહીં દિશા વસઈ. અંત્યજા ધીવર સૌતિકા વાગુરી, તેપિ તુજ ભેગવઈ પ્રકૃતિ મઈલી; જનક જનની સુતા સુત સહદર ઘરે, કલહનઈ કારણે તે પહિલી. ૪ ચેર તુઝ કાજે ચોરી કરઈ વાટપાડા સવે વાટ પાઈ ચેરી શલિ ચડઈતુઝ થકી શિર પડઈ, ભૂખિ સૂકંતિ દીવાન વાડઈ. કેવિ તુઝ કારણે પાપિણી એલવઈ, કેવિ ગલ ટુંપદિઈ મનુષ્ય મારઈ; કેવિ વિશ્વાસઘાત કરી સેઠિસ્યઉં, વિવિધ આરંભ બહુ પિંડ ભારઈ. કેવિ તુઝ ભૂમિમાં કૃપણ ડાટી મરઈ, જઈ અનેક વિસપાંદિ જાતે; લાછિ મેહ્યા મરઈ પિંડ પાપઈ ભરઈ, ન ફિરઈ તસ તણા જીવ ઘાર્તે. લાછિ પાપાનુબંધી મિલી જેહની, તે ન તું સપિણી હાથે કીધી; દેવ ગુરૂ ભક્તિ વર દાન ગુણ પુણ્યની, તેસિ તિ શુદ્ધની બુદ્ધિ પાધી. લેક તુઝ કારણે મત મૃગ શૂકરા, મહિષ મહિષી સસા અજ વધારઈ, ઘેટુ ગજ મૂષ મેર અહિ કુર્કટ હયા, પંખિયા સિહ કચ્છપહ મારઇ. કે ધનંધા જનાં સ્વજનનઈ ન લખે, ગર્વથી તૃણ સમું જગ માંનઈ દુર્બલા લેકનઈ પડતાં ચળતાં, મુખ અશુભ લતા રહઈ કુધ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy